હંમેશાં લઘુમતીમાં રહેતા મુસ્લિમોના મંસીહા કોણ બનશે? - Ep. 10

પ્રો હિન્દુત્વ.. આપને એવું નથી લાગતું કે હાલ ગુજરાતના રાજકારણમાં પ્રોહિન્દુત્વ ને વધારે માન અપાઇ રહ્યુ છે. આ એજ ગુજરાત છે કે જ્યાં વર્ષ 2012ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે લઘુમતી કોમના મત જીતવા માટે સદ્દભાવના મિશન ચાલુ કર્યુ હતુ અને સરકાર બનાવવા સફળ રહ્યા હતા. પરંતુ હંમેશાં લઘુમતીમાં રહેતા મુસ્લિમોના મંસીહા કોણ બનશે?

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.