હિંસક વિરોધને અટકાવવા માટે નેતાઓ કેમ ચૂપ છે? - Ep. 96
25 Jan, 2018
05:45 PM
પદ્માવતના ફિલ્મને લઇને આજે બંધ આપવામાં આવ્યુ પરંતુ અમુક જગ્યાએ છમકલું પણ થયુ હતું પરંતુ આપણા નેતાઓ તો જાણે કશે ખોવાય જ ગયા છે. કોઇપણ મિડીયાની સામે અત્યારે આવતા તેઓ ડરે છે ત્યારે જો આ પ્રજાના સેવકો પ્રજાથી ડરતા હોય તો આપણે ગુજરાતીઓ કોના ભરોસે છીએ? આ સવાલ મારો કોઇને કટાક્ષ ભર્યો પણ લાગશે પરંતુ હકીકત તો સહન કરવી જ પડે અને જ્યારે વાત ગુજરાતની આવે, ત્યારે Khabarchhe.com હંમેશાં અગ્રેસર રહીને ગુજરાતના હિતની વાત કરે છે જે આપણા નેતાઓ નથી કરી રહ્યા. ગુણિયલ ગુજરાતની જય હો.