શેરધારકોને ભેટ, મારુતિ તેના ઇતિહાસમાં સૌથી મોટું ડિવિડન્ડ આપશે
દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપની તેના શેરધારકોને દરેક શેર પર 125 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. કંપનીના બોર્ડે આજે 26 એપ્રિલે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 125ના અંતિમ ડિવિડન્ડને મંજૂરી આપી હતી. કંપનીના ઈતિહાસમાં આ