'દેખાવ પર કમેન્ટ કરનારા...'બોર્ડ ટોપર પ્રાચીએ ટ્રોલ્સને જે કહ્યું- દિલ જીતી લેશે
સીતાપુરની પ્રાચીએ UP બોર્ડ હાઈસ્કૂલની પરીક્ષામાં 600માંથી 591 એટલે કે 98.50 ટકા માર્ક્સ મેળવીને ટોપ કર્યું છે. તેણે ત્રણ વિષયમાં 100માંથી 100 માર્ક્સ પણ મેળવ્યા છે. આ વર્ષે, સીતાપુરની પ્રાચી નિગમે 98.50 ટકા સ્કોર કરીને ઉત્તર પ્રદેશ બોર્ડના ધો. 10મા પરિણામ 2024માં ટોચનું સ્થાન મેળવ્યું છે. શાળાના શિક્ષકો, મિત્રો અને સંબંધીઓએ