24 લાખની કાર માલિકને ચાવી મળતા જ થઈ 45 લાખ રૂપિયાની, જાણો કઈ રીતે
જેટલી મોટી કાર, એટલો વધુ ટેક્સ. આથી ભારતમાં મોટી કાર ખરીદવી સરળ વાત નથી. તમે ટેક્સ સ્ટ્રક્ચરને જુઓ તો તમને વિશ્વાસ જ નહીં થશે. પરંતુ, સત્યથી તમે મોઢું ના ફેરવી શકો. જો 24 લાખની કાર ઘરે પહોંચતા-પહોંચતા 45 લાખ રૂપિયા કરતા વધુ કિંમતની થઈ જાય, તો દરેક વ્યક્તિને આશ્ચર્ય થવુ