આ કેવું અમ્પાયરિંગ? IPL 2024ના વિવાદાસ્પદ નિર્ણયો જેના સવાલ ઉઠ્યા છે
IPL 2024માં ચાહકો ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા છે. લગભગ દરેક મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ રહ્યો છે. જ્યારે ઘણી મેચોમાં ચાહકોને છેલ્લા બોલ સુધી પોતાનો શ્વાસ રોકીને બેસવું પડે છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન એવા ઘણા પ્રસંગો બન્યા છે, જ્યારે એક જ મેચમાં નવા રેકોર્ડ બન્યા હતા અને પછી તે