ફેસબુક, ટ્વિટર,ટિકટોક અને X પછી હવે આવ્યું 'BlueSky',નવા યુગની સોશિયલ મીડિયા App
BlueSkyએ વિકેન્દ્રિત માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે. ખાસ વાત એ છે કે, તેને જેક ડોર્સીએ તૈયાર કર્યું છે, કે જેણે ટ્વિટરને બનાવ્યું હતું. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે, તે એલોન મસ્કની એક્સને સખત સ્પર્ધા આપશે. ટ્વિટરની સ્થાપના કરનાર જેક ડોર્સીના એક પગલાને કારણે એલોન મસ્ક મુશ્કેલ પડકારનો સામનો કરી રહ્યા છે.