'ફોન આવ્યો અને કહ્યું, જલ્દી આવી જાઓ', ઓવૈસીએ જણાવ્યું અમિત શાહ ફોન કરી શું કહ્યું
Published On
પહેલગામ હુમલા પછી કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ...