Lifestyle

ભારતીય નારી અને મહેંદીનું મહત્ત્વ

ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન અનન્ય અને પવિત્ર છે. તે શક્તિ, સૌંદર્ય અને સંસ્કારનું પ્રતીક છે. આ સંસ્કૃતિમાં મહેંદી એ નારીના જીવનનો અભિન્ન હિસ્સો બની રહી છે જે ફક્ત હાથને શણગારે નહીં પરંતુ તેના હૃદયની ભાવનાઓ, આશાઓ અને સંસ્કૃતિની...
Lifestyle 

એકથી એક નંગ છે... યુવાને 5 દિવસમાં માથાના વાળ ગણી નાખ્યા, કેટલા થયા એ પણ જણાવ્યું

એક યુવાને દાવો કર્યો છે કે, તેણે પોતાના માથાના બધા વાળ ગણ્યા છે અને તેને આમ કરવામાં પૂરા 5 દિવસ લાગ્યા. છતા પણ તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ન શક્યું. ચાલો જાણીએ શું છે આખો મામલો....
Lifestyle  Offbeat 

જૂઠું જેટલું ઓછું બોલશો, જીવન એટલું જ વધુ સરળ બનશે

(ઉત્કર્ષ પટેલ) “જૂઠું જેટલું ઓછું બોલશો, જીવન એટલું જ વધુ સરળ બનશે.” આ કથન એક સાદું પણ મજબૂત સત્ય ધરાવે છે જે આપણા જીવનની ગુણવત્તા અને શાંતિ સાથે સીધું જોડાયેલું છે. જૂઠું બોલવું એ એક ટેવ કે આદત...
Lifestyle 

મલેશિયામાં ખતરનાક સુપરબગની સામે એન્ટિબાયોટિક્સ પણ નિષ્ફળ! આ રોગ આખરે છે શું?

મલેશિયાની એક હોસ્પિટલમાં મળી આવેલા સુપરબગથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ એક ખતરનાક બેક્ટેરિયા છે, જેના કારણે લોકોના લોહી અને ફેફસામાં ચેપ ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે, આ બેક્ટેરિયા એન્ટિબાયોટિક પ્રતિરોધક બની ગયો છે અને તેના...
Lifestyle  Health 

આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર

ઘણી વાર એવું બને છે કે તમે એક ક્ષણે ખુશ હોવ છો અને બીજી જ ક્ષણે તમારું મન ઉદાસ થઈ જાય છે અને તમને ચીડિયાપણું લાગવા લાગે છે? મૂડમાં આ અચાનક બદલાવ ફક્ત તમારા માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને કારણે...
Lifestyle 

સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન

સુરત, એપ્રિલ 1: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કિનની સાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ...
Lifestyle  Health 

જીવનમાં મિત્રતા તૂટવાના કારણો...

(ઉત્કર્ષ પટેલ) "विवादो धनसम्बन्धो याचनं चातिभाषणम्* । आदानमग्रतः स्थानं मैत्रीभङ्गस्य हेतवः ।।" આ સંસ્કૃત શ્લોકનો અર્થ છે વાદ-વિવાદ, ધન માટે સંબંધ બનાવવો, માગણી કરવી, વધુ પડતું બોલવું, લેવડ-દેવડ અને આગળ નીકળવાની ઇચ્છા આ બધાં...
Lifestyle 

પુરુષોમાં BMI કરતા વધુ કમરનો ઘેરાવો ખતરનાક, તે સ્થૂળતા સંબંધિત કેન્સરનું જોખમ વધારે છે

પુરુષોમાં સ્થૂળતા સંબંધિત કેન્સર માટે કમરનો ઘેરાવો BMI કરતાં વધુ મજબૂત જોખમ સૂચક છે. વજન વધવું એ સો રોગોનું મૂળ માનવામાં આવે છે, અને જો તે કેન્સરનું કારણ બને તો ડરવું સ્વાભાવિક છે. એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે...
Lifestyle 

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે છે, અને આ કર્મો જ આપણું ભાગ્ય નક્કી કરે છે. એક જૂની કહેવત છે: ’આપણાં કર્મો સારાં હશે તો...
Lifestyle 

તમારા માટે જે સદભાવના રાખે એમના માટે તમારે પણ સદભાવના રાખવી જરૂરી છે

(ઉત્કર્ષ પટેલ) “તમારા માટે જે સદભાવના રાખે એમના માટે તમારે પણ સદભાવના રાખવી જરૂરી છે.” આ વાક્ય એક સરળ પણ અગત્યના સત્યને છતું કરે છે. સદભાવના એટલે માત્ર શબ્દોનું સુંદર ગઠન નથી પરંતુ એક એવી ભાવના છે જે માનવીય સંબંધોને...
Lifestyle 

તમારા ભાઈ સાથે સંબંધો બગાડશો નહીં, દુનિયામાં સંબંધો શોધવાની જરૂર નહીં પડે

(ઉત્કર્ષ પટેલ) જીવનમાં સંબંધો એક એવું ધન છે જેને આપણે જાતે જ સાચવવું પડે છે. ખાસ કરીને ભાઈ સાથેનો સંબંધ એ એક અજોડ બંધન છે જેને નાનીનાની ભૂલો કે અહમના કારણે બગડવા દેવો જોઈએ નહીં. "તમારા ભાઈ સાથે સંબંધો બગાડશો...
Lifestyle  Opinion 

જીવન હકારાત્મક વિચારો અને ભાવનાઓથી જીવશો તો સુખ તમારી પાસે જ રહેશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આનંદ અને દુ:ખ, સફળતા અને નિષ્ફળતા, હાસ્ય અને અશ્રુ બધું જ સાથે ચાલે છે. પરંતુ આ બધા વચ્ચે પણ જીવનને સુંદર અને સુખી બનાવવાની ચાવી આપણા હાથમાં જ છે. જેમ કે કહેવાયું...
Lifestyle 

Latest News

ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે

ગુજરાત સરકાર 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોરનું નિર્માણ કરવા જઇ રહી છે.સરકારે ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટ હેઠળ...
Governance  Gujarat 
ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે

પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

પહેલગામની ઘટનામાં ઉત્તર પ્રદેશના કાનપુરના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. તેના હજુ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને...
National 
પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

2 સરકારી બેન્ક, કેનેરા બેન્ક અને ઇન્ડિયન બેન્કે પોતાના ગ્રાહકોને રાહત આપી છે. બેન્કોએ ગુરુવારે પોતાના રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ...
Business 
આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું

કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ...
Gujarat 
સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.