Politics

અલ્પેશનો ગણેશ પણ પ્રહાર, કહ્યું- ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી

ગોંડલ નજીક સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ ગંડોલે અલ્પેશ કથિરિયા, એડવોકેટ મેહુલ બોઘરા અને જીગીષા પટેલ સામે નિશાન સાધ્યું હતું અને ગોંડલને બદનામ કરતા હોવાનો આરોપ મુક્યો હતો. ગણેશ ગોંડલે કહ્યું હતું કે, અલ્પેશે માનું ધાવણ પીધું હોય...
Politics 

આ મુદ્દે ઓવૈસીએ કર્યું મોદી સરકારનું સમર્થન, પણ સરકારને એક સવાલ પણ પૂછી લીધો

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના સરકારના પગલાનું સમર્થન કર્યું છે. સાથે તેમણે સરકારને એવો પણ સવાલ કર્યો કે, જો આપણે પાકિસ્તાનને પાણી...
National  Politics 

મમતા બેનર્જીની TMC મુસ્લિમ મતો પર કેટલી નિર્ભર? કેમ લાગી રહ્યા છે એક તરફી પોલિટિક્સ કરવાના આરોપ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ ભડકેલી હિંસા બાદ મમતા બેનર્જીની સરકાર સવાલોના ઘેરામાં છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પશ્ચિમ બંગાળ યુનિટે 16 એપ્રિલના દિવસને હિન્દુ શહીદ દિવસના રૂપમાં ઉજવ્યો. તો, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇમામ સંમેલન...
National  Politics 

ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

રાજ ઠાકરેના એક નિવેદન અને એ પછી ઉદ્ધવ ઠાકરેએ આપેલી પ્રતિક્રિયાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા શરૂ થયઇ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી ફરી ભેગા થઇ શકે છે. જો કે, સવાલ એ છે કે રાજ...
Politics 

જેના લીધે દીકરો ચૂંટણી હાર્યો તેની સાથે જ રાજ ઠાકરેનું ડીનર, શું કરવાના છે બંને

તાજેતરમાં, મહારાષ્ટ્રના DyCM અને શિવસેનાના નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના ઘરે ગયા અને તેમને મળ્યા એટલું જ નહીં, પરંતુ લાંબી ચર્ચા પછી રાત્રિભોજન પણ કર્યું. ત્યારથી, મહારાષ્ટ્રમાં એવી ઘણી અટકળો...
Politics 

કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

કોંગ્રેસે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરશે. કોંગ્રેસ પોતાના ઉમેદવારને પાર્ટીના સિમ્બોલ સાથે ઉતારશે. આમ આદમી પાર્ટીના...
Politics 

ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નવા નેતૃત્વની રાહમાં છે

ગુજરાતનું રાજકીય પટલ ફરી એકવાર નવા ફેરફારોની તૈયારીમાં છે. ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નવા સંગઠનાત્મક માળખાની રચના કરવાની આરે છે. આ પ્રક્રિયામાં નવા નેતૃત્વની નિમણૂક થવાની અપેક્ષા છે જે બંને પક્ષોના...
Politics 

નેશનલ હેરાલ્ડને લઈને સરદાર પટેલ કેમ હતા ચિંતિત? ભાજપે કર્યો મોટો દાવો; કોંગ્રેસની નિયત પર ઉઠાવ્યા સવાલ

નેશનલ હેરાલ્ડ કેસમાં ચાલી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીને રાજનીતિક બદલો ગણાવી રહેલી કોંગ્રેસ પર પલટવાર કરતા ભાજપે ગંભીર આરોપો લગાવ્યા છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદીએ કાયદાકીય બિન્દુઓને પોતાના...
National  Politics 

ભાજપમાં મોટી મોકાણ: ગ્રાસરુટ પર કામ કરતા કાર્યકરોની સહનશીલતાનો ગેરલાભ ઉઠાવતા નેતાઓ

ગુજરાત ભાજપની સ્થિતિની વાત કરીએ તો ગ્રાસરુટ પર કામ કરતા કાર્યકરો ક્યારેય પાર્ટીની વિરુદ્વ જતા નથી અને જશે પણ નહીં પરંતુ ઉપલી નેતાગીરીમાં લોકોમાં પકડ પણ નહીં ધરાવતા નેતાઓ દ્વારા આવા કાર્યકરોની અવહેલના કરવામાં આવી રહી છે. મૂળભૂત રીતે કહીએ...
Politics 

રાહુલે ગુજરાતમાં કહ્યું- કોંગ્રેસમાં ત્રીજા પ્રકારના ઘોડા પણ છે

રાહુલ ગાંધી 15-16 એપ્રિલ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. બુધવારે મોડાસામાં કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યુ હતું કે, મેં અગાઉ કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા હોવાની વાત કરેલી. એક રેસના ઘોડા અને બીજા લગ્નના. પરંતુ હવે ત્રીજા પ્રકારના ઘોડા પણ સામે આવ્યા...
Politics 

'જો મંદિરોમાં તાકત હોત તો...', સપા નેતાની વિવાદિત ટિપ્પણી, ભાજપ ગુસ્સામાં

સમાજવાદી પાર્ટી (SP)ના નેતાઓને આ શું થઇ ગયું છે? પહેલા રામજી રામે રાણા સાંગા પર વિવાદિત ટિપ્પણી કરી હતી, ત્યારબાદ રાજનીતિક તોફાન ઉભું થઇ ગયું હતું. હવે સપાના મહાસચિવ ઇન્દ્રજીત સરોજ પણ એવા જ માર્ગે નીકળી પડ્યા...
National  Politics 

કોણ છે મોદીજીનો જબરો ફેન રામપાલ કશ્યપ? વડાપ્રધાને પોતાના હાથે પહેરાવ્યા શૂઝ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હરિયાણાના યમુનાનગરમાં એક વિશેષ મુલાકાત દરમિયાન કૈથલના રહેવાસી રામપાલ કશ્યપને પોતાના હાથે શૂઝ પહેરાવ્યા. વડાપ્રધાને આ ઘટનાનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો, જેમાં તેમણે રામપાલ પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. રામપાલ કશ્યપ, ...
National  Politics 

Latest News

પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

કેન્દ્ર સરકારે હાલમાં જ પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ,   ભારતીય જળ ક્ષેત્રનો વધુમાં વધુ,...
National 
પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

જ્યારે ઈન્ડિયન નેવીએ પાકિસ્તાનની ઈકોનોમીને તોડી નાખેલી, 12 દિવસે સેના શરણે થઈ ગયેલી

3 ડિસેમ્બર 1971ના રોજ, જ્યારે પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ (પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરના...
Education 
જ્યારે ઈન્ડિયન નેવીએ પાકિસ્તાનની ઈકોનોમીને તોડી નાખેલી, 12 દિવસે સેના શરણે થઈ ગયેલી

આવા કેવા ટીચર, બાળકો ચમકાવી રહ્યા છે શિક્ષકની કાર, વીડિયો વાયરલ

બિહારથી એક એવી ઘટના સામે આવી છે, જેણે ફરી એક વખત બિહાર શિક્ષણ વ્યવસ્થાને પૂરી રીતે શરમસાર કરી દીધી...
Education 
આવા કેવા ટીચર, બાળકો ચમકાવી રહ્યા છે શિક્ષકની કાર, વીડિયો વાયરલ

અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે

આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. પટેલે કહ્યું કે, મે મહિનો...
Gujarat 
અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.