Sports

રવિ શાસ્ત્રીના મતે ભારત માટે ડેબ્યૂ કરશે IPLના આ 4 સુપરસ્ટાર બેટ્સમેન

IPL હંમેશાં યુવાનો માટે એક મોટું મંચ રહ્યું છે. આ લીગમાં રમીને, ઘણા ખેલાડીઓ ભારત માટે ડેબ્યૂ કરી ચૂક્યા છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટા નામ પણ બન્યા છે. વર્તમાન IPL 2025 સીઝનમાં પણ, ઘણા યુવા ક્રિકેટરોએ પોતાના પ્રદર્શનથી...
Sports 

ધોની આવી ટીમ પસંદ જ ન કરી શકે...' રૈના થયો CSK પર ગુસ્સે, લાઈવ શોમાં ઠપકો આપ્યો

શુક્રવારે (25 એપ્રિલ) IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર પછી, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે ફક્ત કોઈ ચમત્કાર જ તેને અંતિમ-4માં લઈ જઈ શકે છે. પ્લેઓફમાં પહોંચવા માટે...
Sports 

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના રોજ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રૉયલ્સને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 11 રનથી હરાવી દીધી હતી....
Sports 

જો આપણી ટીમમાં RCBનો કોઈ ખેલાડી હોય તો તેને તરત જ ટીમમાં રમાડો, દ્રવિડ આવું કેમ કહ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વર્તમાન IPL સિઝનમાં એક અદ્ભુત રેકોર્ડ રહ્યો છે. આ સિઝનમાં તેઓ ઘરઆંગણે અજેય છે, જ્યારે રજત પાટીદારની ટીમ M ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. ઘણા RCB ખેલાડીઓ જે અગાઉ આ ટીમનો...
Sports 

ઈશાન કિશન બોલ અડ્યો નહીં છતા પોતાને આઉટ જાહેર કરીને ચાલતી પકડી, આમાં અમ્પાયર શું કરે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં, 23 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે એક મેચ યોજાઈ હતી. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે 26 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી. આ મેચ જીત...
Sports 

ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ રહેવા પર કોમેન્ટેટરે તોડ્યું મૌન

પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ એવી અટકળોને નકારી કાઢી છે કે તેમને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની ફરિયાદને કારણે સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની IPL મેચથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે,...
Sports 

CSKના ઓલરાઉન્ડરનો હૃદયસ્પર્શી નિર્ણય, 10 ખેલાડીઓને 70-70 હજાર રૂપિયાની મદદ આપવાની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર શિવમ દુબેએ મંગળવારે તામિલનાડુના 10 ઉભરતા યુવા ખેલાડીઓને 70-70 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. 31 વર્ષીય ક્રિકેટરે તામિલનાડુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન (TNSJA) એવોર્ડ્સ અને સ્કોલરશિપ ઇવેન્ટમાં આ...
Sports 

PSLમાં ગજબ થઈ ગયું, હેર ડ્રાયર-ટ્રીમર બાદ જાણો આફ્રિદીને શું ગિફ્ટ અપાઇ

પાકિસ્તાન સુપર લીગની 10મી સીઝનમાં અત્યાર સુધી કેટલીક શાનદાર મેચ જોવા મળી છે. 6 ટીમો વચ્ચે રમાયેલી આ ટૂર્નામેન્ટમાં, અત્યાર સુધી મેચો કરતા ગિફ્ટની વધુ ચર્ચા થઈ છે, જેના કારણે PSLની પણ મજાક બની ગઈ છે...
Sports 

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા કેએલ રાહુલ IPL 2025ના મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા હતો અને હવે IPLની 18મી સીઝનમાં બેટથી...
Sports 

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે છે. IPL દુનિયાની સૌથી લોકપ્રિય અને સફળ લીગ છે. દુનિયાની બીજી કોઈ T20 લીગ તેની આસપાસ પણ નથી. એ વાત...
Sports 

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા જ કેમ. ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંના એક અઝહરુદ્દીનને હવે શા માટે અફસોસ થઈ રહ્યો છે? આનું કારણ હૈદરાબાદના...
Sports 

પાકિસ્તાનમાં પણ IPLનો જલવો, PSL જોવા પહોચેલો ફેન મોબાઇલમાં IPL જોતો નજરે પડ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પોતાની 18મી સીઝનમાં છે. તો, પાકિસ્તાન સુપર લીગ (PSL) પોતાની 10મી સીઝનમાં પ્રવેશી ચૂકી છે. ઘણા વર્ષોથી બંને લીગ વચ્ચે તુલના થતી રહી છે, ભલે IPL મોટાભાગના માપદંડોમાં ખૂબ...
Sports 

Latest News

NCERT પુસ્તકમાંથી દૂર કરાયા મુઘલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણ, મહાકુંભને મળ્યું સ્થાન

દિલ્હીના NCERT ના નવા પાઠ્યપુસ્તકોમાં, ધોરણ 7 ના પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. આ ફેરફારો...
Education 
NCERT પુસ્તકમાંથી દૂર કરાયા મુઘલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણ, મહાકુંભને મળ્યું સ્થાન

આ કારણે લંડન શિફ્ટ થવા માગે છે અનુષ્કા, માધુરી દિક્ષિતના પતિએ કર્યો ખુલાસો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી છેલ્લા કેટલાક દિવસોથી લંડનમાં રહે છે. એટલું જ નહીં, બંને અહીં પર્મનેન્ટલી સેટલ થવાની...
Entertainment 
આ કારણે લંડન શિફ્ટ થવા માગે છે અનુષ્કા, માધુરી દિક્ષિતના પતિએ કર્યો ખુલાસો

હાઈકોર્ટે જજને 3 મહિનાની તાલીમ માટે મોકલ્યા, કહ્યું- ચુકાદો લખવા માટે યોગ્ય નથી

અલ્હાબાદ હાઈકોર્ટે ન્યાયિક અધિકારી પાસે ચુકાદો લખવાની ક્ષમતા ન હોવાના મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ત્યાર પછી હાઈકોર્ટે કાનપુર નગરના એડિશનલ...
National 
હાઈકોર્ટે જજને 3 મહિનાની તાલીમ માટે મોકલ્યા, કહ્યું- ચુકાદો લખવા માટે યોગ્ય નથી

એપાર્ટમેન્ટમાં કાર પાર્ક હતી અને વડોદરા ટોલ નાકા પર ફાસ્ટેગથી ટેક્સ કપાઇ ગયો

સુરતના એક કાર માલિકને કડવો અનુભવ થયો છે. તેમની કાર બિલ્ડીંગમાં  પાર્ક હતી અને વડોદરા ટોલ નાકા પરથી કાર પસાર...
Gujarat 
એપાર્ટમેન્ટમાં કાર પાર્ક હતી અને વડોદરા ટોલ નાકા પર ફાસ્ટેગથી ટેક્સ કપાઇ ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.