National

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ હુમલો જેને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ "અત્યંત ગંભીર અને અભૂતપૂર્વ" ગણાવ્યો બેસરન ખીણમાં પ્રવાસીઓ અને સ્થાનિક...
National 

પહલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું શું થયેલું

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. બેસરનમાં, આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 12 લોકો ઘાયલ થયા હતા, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો...
National 

આ રાજ્યમાં શાળાના બાળકોને નહીં વેચી શકાય એનર્જી ડ્રિંક અને સ્ટિંગ, આ છે કારણ

પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ સરકારે શૈક્ષણિક સંસ્થાઓની 500 મીટરની અંદર અને શાળા-કૉલેજ કેન્ટિનમાં એનર્જી ડ્રિંક્સનું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અગાઉ, પંજાબના આરોગ્ય મંત્રીએ તેને લઈને મૌખિક આદેશ આપ્યા હતા. તેની સાથે...
National 

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરીને ભાગી ગયો. તેની ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ હાપુડ પોલીસમાં તૈનાત એક મહિલા હેડ કોન્સ્ટેબલ...
National 

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું શસ્ત્ર પણ બની ગયું છે. કોંગ્રેસ પણ MSPના મુદ્દા પર મોદી સરકારને ઘેરવાની એક પણ તક છોડતી નથી. પરંતુ...
National 

મુંબઇમાં 32 વર્ષ જૂના જૈન મંદિર પર બુલડોઝર કેમ ફેરવી દેવાયું? શું છે આખો મામલો

મુંબઇના વિલેપાર્લા ઇસ્ટમાં આવેલા 32 વર્ષ જૂના પાશ્વર્વનાથ દિગંબર જૈન મંદિર પર પાલિકાએ બુલડોઝક ફેરવી દીધું જેને કારણે દેશભરમાં જૈન સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. જૈન સમાજના મહિલા સહિતના લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.બુલડોઝર એટલા...
National 

વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો રંગ, નામ છે ઓલો, જાણો કેવો દેખાય છે

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ એક નવો રંગ શોધવાનો દાવો કર્યો છે. આ રંગનું નામ છે ઓલો. રસપ્રદ વાત એ છે કે, આ રંગને અત્યાર સુધી માત્ર 5 લોકો જ જોઈ શક્યા છે. તે દેખાવમાં થોડા અંશે વાદળી-લીલા રંગ જેવો છે,...
National 

ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બિલોની ચૂકવણીને લઈને હવે કોન્ટ્રાક્ટરોની ધીરજ ખૂંટી ગઈ છે. રાજ્યના કોન્ટ્રાક્ટરોએ ભાજપની આગેવાનીવાળી મહાયુતિ સરકાર સામે મોર્ચો ખોલતા બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાનો નિર્ણય લીધો છે. તેમનો આરોપ છે કે, રાજ્ય સરકારે વિભિન્ન માળખાગત પરિયોજનાઓ માટે કરવામાં આવેલા...
National 

મહિનામાં 4 વખત મળ્યા શરદ પવાર-DyCM અજિત પવાર; શું મહારાષ્ટ્રમાં BJPનું ટેન્શન વધશે?

મહારાષ્ટ્રમાં આ દિવસોમાં ઘણી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે. એક તરફ, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ અને રાજ ઠાકરે બંને સમાધાનના મૂડમાં છે. બંને પિતરાઈ ભાઈઓના એકસાથે આવવાથી BJPનું ટેન્શન વધી શકે છે. બીજી તરફ...
National 

'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન 'સ્વયંસેવકો'ને સંબોધતા કહ્યું કે હિન્દુ સમાજે એક મંદિર, એક કૂવો અને એક સ્મશાનના સિદ્ધાંતને અપનાવીને સામાજિક એકતાને મજબૂત બનાવવી જોઈએ. gujarati.indianexpress.com...
National 

અમેરિકામાં જઈને રાહુલે મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- 2 કલાકમાં 65 લાખ લોકોએ...

ભારતીય સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના બોસ્ટન પહોંચી ગયા છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક સત્ર કર્યું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, દેશની ચૂંટણી પ્રણાલીમાં 'ગંભીર સમસ્યા' છે....
National 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી કર્યું છે. 16 એપ્રિલને બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસે એક મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં અમિત શાહ, રાજનાથ...
National 

Latest News

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયાએ 4,700થી વધુ...
World 
વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા

પિતા એન્જિનિયર, માતા સાયન્ટિસ્ટ, પોતે વકીલ...કેટલી સંપત્તિના માલકિન છે અમેરિકન ઉપરાષ્ટ્રપતિના પત્ની ઉષા વેન્સ?

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સોમવારે તેમની પત્ની ઉષા અને 3 બાળકો- ઇવાન, વિવેક અને પુત્રી મીરાબેલ સાથે ભારતની પહેલી...
World 
પિતા એન્જિનિયર, માતા સાયન્ટિસ્ટ, પોતે વકીલ...કેટલી સંપત્તિના માલકિન છે અમેરિકન ઉપરાષ્ટ્રપતિના પત્ની ઉષા વેન્સ?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-04-2025 દિવસ: બુધવાર મેષ: આજે તમારામાં નિર્ભયતાની ભાવના રહેશે. જીવનસાથીને અચાનક કોઈ શારીરિક પીડા થઈ શકે છે, જેના કારણે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.