નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને આપ્યો મોટો ઝટકો, આ વસ્તુ પર GST 6 ટકા વધારી દીધો

On

રાજસ્થાનના જેસલમેરમાં શનિવારે GST કાઉન્સીલની 55મી બેઠક મળી હતી, જેમાં સેકન્ડ હેન્ડ કાર પરનો 12 ટકા GST વધારીને 18 ટકા કરી દેવા માટે સંમતિ સધાઇ ગઇ છે.

જે કંપનીઓ સેકન્ડ હેન્ડ કાર ખરીદશે કે વેચશે તેની પર  18 GST લાગશે. સરકારનું માનવું છે કે આ કંપનીઓ ઘસારો તો ક્લેઇમ કરે છે અને પાછા  માર્જિનથી જૂની કાર વેચે છે. પરંતુ જે વ્યક્તિગત કાર વેચશે તેની પર GST 12 ટકા જ લાગશે.

હવે સવાલ એ છે કે, જે લોકો પાસે નવી કાર ખરીદવાની ક્ષમતા નથી એ લોકો જ સેકન્ડ હેન્ડ કાર ખરીદતા હોય છે.GST વધવાને કારણે જે કંપનીઓ સેકન્ડ હેન્ડ કાર વેચશે તે ભાવ વધારીને જ વેચશે એટલે મધ્યમ વર્ગને ફટકો પડશે

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati