- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે
7990218892
તારીખ: 01-01-2023
દિવસ: રવિવાર
મેષ: ભયનો અનુભવ થાય, નાણાકીય સમસ્યાઓનો અનુભવ થાય, પ્રવાસ ફળે.
વૃષભ: ભાગ્યનો સાથ મળતા મહેનત પાર પડે, તમારા કાર્યક્ષેત્રમાં નવી તકો મળે.
મિથુન: ચિંતાના વાદળો ઘેરાતા જણાય, તમારા કાર્યક્ષેત્રમાં અંતરાય આવતા જણાય, ધીરજથી કામ લેવું.
કર્ક: બદલી અને ઉન્નતીની તકો મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો ઉભી થાય,પ્રવાસમાં સાનુકુળતા બને.
સિંહ: અગત્યના પ્રશ્નો દૂર થતા જણાય, આવક કરતા જાવકના પ્રસંગો બને, આરોગ્ય સાચવવું.
કન્યા: આપની સમસ્યાઓથી ચિંતાઓ વધતી જણાય, ગૃહ વિવાદ ટાળવો, ભાગીદારીથી મતભેદ બને.
તુલા: કુટુંબ ક્લેશથી દૂર રહેવું, નાણાભીડના પ્રસંગો બને, તબિયતનું ખાસ ધ્યાન રાખવું.
વૃશ્વિક: સાનુકુળ તકો મળે, પ્રવાસ પર્યટનના યોગ બને, મિલન મુલાકાતના પ્રસંગ બને.
ધન: આપના અગત્યના કામમાં નોકરી ધંધામાં રુકાવટો જણાય, ઉપરી અધિકારીઓથી ચિંતામાં વધારો થાય.
મકર: મિલકત અંગે સમય સારો રહે, સંતાન બાબતની ચિંતામાં વધારો થાય, સ્વજનથી મનદુખ થાય.
કુંભ: સમય સાનુકુળ જણાય, ભય દૂર થાય, આવક કરતા જાવક વધે.
મીન: વિરોધીઓથી રાહત મળે, ગૃહ વિવાદ ટાળવો, પ્રવાસ સફળ બને.
Related Posts
Top News
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો
Opinion
