- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે
7990218892
તારીખ: 06-03-2022
દિવસ: રવિવાર
મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં કલેશ વધે, પ્રવાસ મુસાફરી ટાળવી.
વૃષભ: શેર-સટ્ટામાં આકસ્મિક લાભ થાય, વેપાર ધંધામાં નફા-પ્રગતિમાં રાહત મળે.
મિથુન: આરોગ્ય સાચવવું, ઘરમાં વિવાદ ટાળવો, પ્રવાસના યોગ બને.
કર્ક: પ્રયત્નોના બળે નવી તકો ઉભી થાય, પ્રશ્નોનો હલ આવે.
સિંહ: આવનારા દિવસોમાં પ્રતિકારક બને, વાહન-મકાનના યોગો બને.
કન્યા: મુસાફરી જોખમી બને, આરોગ્ય સાચવવું, કૌટુંબિક પ્રશ્નો વધતા ચિંતામાં વધારો થાય.
તુલા: તણાવ દૂર થાય, ગૃહ ક્લેશમાં સુધારો આવે.
વૃશ્વિક: પ્રયત્નો ફળદાયી બને, લાભની તક મળે, સંતાન અંગેના કાર્યમાં પ્રગિત થાય.
ધન: ભાગીદારીમાં ચિંતા વઘે, સંતાન અંગેની બેદરકારી રાખતા નુકસાન થાય.
મકર: વ્યવસાય-નોકરીમાં સાનુકુળતા સાંપડે, સ્નેહીથી મિલન થાય.
કુંભ: સમસ્યાઓનો હલ થાય, ભાગ્યની મદદ મળે, મિત્રોથી લાભ થાય.
મીન: જુના વિચારોમાં બદલાવ લાવવો પડે, પરિવર્તનના યોગ બને, પ્રવાસમાં સફળતા મળે.
Related Posts
Top News
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો
Opinion
