ઇશા અંબાણીની નણંદ પણ કમ નથી, 83000 કરોડનો બિઝનેસ સંભાળે છે

On

મુકેશ અંબાણીના પુત્રી ઇશા અંબાણી અનેક વખત ચર્ચામાં રહે છે, રિલાયન્સ રિટેલનો બિઝનેસ હોય કે સંતાનોની વાત હોય ઇશા લાઇમ લાઇટમા રહે છે. પરુંત ઇશાના નણંદ નંદીની પિરામલ પણ બિઝનેસ વુમન તરીકે જાણીતી છે અને 83752 કરોડનો બિઝનેસ સંભાળે છે.

ઇશાના લગ્ન આનંદ પિરામલ સાથે થયેલા છે અને આનંદની બહેન અને ઇશાની નણંદ નંદીની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી છે અને પિરામલ એન્ટરપ્રાઇઝીસ અને પિરામલ ફાર્માની ચેરપર્સન છે.

નંદિનીની અંગત સંપત્તિ અંગે કોઈ જાહેર વિગતો નથી. જો કે, તેના પિતા અજય પીરામલ પાસે 3.5 અબજ ડોલર એટલે કે લગભગ 23,307 કરોડ રૂપિયાની સંપત્તિ છે.અને પિરામલ ગ્રુપનું માર્કેટ કેપ 83752 કરોડ રૂપિયા છે.નંદિની બિઝનેસની સાથે સમાજસેવા પણ મોટા પાયે કરે છે. પિરામલ ફાઉન્ડેશનની એડવાઇઝર છે.

Related Posts

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.