પાણીપુરીવાળાને ખાલી UPIથી 40 લાખ રૂપિયા મળ્યા, અસલી આંકડો તો ભગવાન જાણે

On

તમિલનાડુના એક પાણીપુરી વાળાની આવક અને GSTની નોટીસ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ પાણીપુરી વાળો વર્ષે દિવસે 40 લાખ રૂપિયાની કમાણી કરતો હતો અને તમને જાણીને  નવાઇ લાગશે કે 40 લાખ રૂપિયાની રકમ તેણે માત્ર UPI ઓનલાઇન પેમેન્ટ સીસ્ટમ દ્રારા મેળવી હતી. મતલબ કે જે ગ્રાહકો રોકડેથી પાણીપુરી ખાધી તે આવક અલગ. વર્ષે 40 લાખ એટલે મહિને 3 લાખ કરતા વધારેની રકમ થઇ.

જ્યારે GST વિભાગને 40 લાખના ઓનલાઇન પેમેન્ટની જાણકારી મળી ત્યારે આ પાણીપુરી વાળાને નોટીસ મોકલવામાં આવી છે. ઇન્ટરનેટ પર પાણીપુરી અને GST નોટીસ ચર્ચામાં છે અને યૂઝરો વસવસો વ્યકત કરી રહ્યા છે કે, કોર્પોરેટ નોકરીમાં તનતોડ મહેનત પછી અને હાઇએજ્યુકેશન મેળવ્યા પછી પણ આટલી કમાણી થતી નથી એટલે હવે પાણીપુરીનો ધંધો જ કરવા જેવો છે.

Related Posts

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.