- Gujarat
- અનંતભાઈ ગુજરાતની તમામ મરઘીઓને બચાવી લો
અનંતભાઈ ગુજરાતની તમામ મરઘીઓને બચાવી લો
By Khabarchhe
On

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ જગત મંદિર દ્વારકા દર્શન કરવા જવા માટે જામનગરથી પદયાત્રા શરૂ કરી છે અને તેમની પદયાત્રાના 5 દિવસ પુરા થયા છે અને અનંતે ચાલીને 50 કિ.મીનું અંતર પુરુ કર્યું છે.
અનંત અંબાણી ટ્રાફીક જામ ન થાય એટલા માટે રાત્રે ચાલી રહ્યા છે. 5 મા દિવસે જ્યારે તેઓ પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મરઘી ભરેલો ટેમ્પો કતલખાને જઇ રહ્યો હતો. અનંત અંબાણી તેમના સ્ટાફને કહીને ટેમ્પો અટકાવ્યો હતો અને ટેમ્પોમાં રાખેલી 250 મરઘીઓને બમણી રકમ આપીને ખરીદી લીધી હતી અને પછી છોડી દીધી હતી.
કેટલાંક લોકો અનંતની જીવદયાની પ્રસંશા કરી રહ્યા છે જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે, આ બધું પબ્લિસીટી માટે કરવામાં આવી રહ્યું છે. જો ખરેખર અનંતને જીવદયા હોય તો બધા કતલખાના બંધ કરાવી દેવા જોઇએ.
Related Posts
Top News
Published On
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 એપ્રિલના રોજ બેગૂસરાયમાં કોંગ્રેસની 'પલાયન રોકો, નોકરી દો' પદયાત્રામાં સામેલ થશે. કન્હૈયા...
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
Published On
By Parimal Chaudhary
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો...
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ
Published On
By Vidhi Shukla
વકફ સંશોધન બિલના સમર્થનને લઈને NDAના સહયોગી JDUમાં મચેલી નાસભાગ બાદ બીજેડી પણ આ મુદ્દે ફાટી ગઈ છે.રાજ્યસભામાં આ બિલને...
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના પાટીદાર સમાજમાં નરેશભાઈ પટેલ એક એવું નામ છે જે સ્વાર્થ અને અપેક્ષાઓથી પર રહીને સમાજની સેવા...
Opinion
-copy7.jpg)
07 Apr 2025 12:31:05
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના પાટીદાર સમાજમાં નરેશભાઈ પટેલ એક એવું નામ છે જે સ્વાર્થ અને અપેક્ષાઓથી પર રહીને સમાજની સેવા માટે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.