- Gujarat
- સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી: નીતિન પટેલ
સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી: નીતિન પટેલ
By Khabarchhe
On

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનો અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. તેમણે મહેસાણાના કડીમાં કડવા પાટીદાર આયોજિત સમૂહલગ્નના કાર્યક્રમમાં અમદાવાદની સીદી સૈયદની જાળી વિશે નિવેદન આપ્યું જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.
નીતિન પટેલે કહ્યું હતું કે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે વિદેશથી કે બહારથી જે મહેમાનો આવે તેમને અમદાવાદની સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવતી હતી. પરંતુ આ પરંપરા નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બદલી. તેમણે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી ઉંચી પ્રતિમા બનાવી અને એ જ મહેમાનોને ભેટમાં આપવામાં આવી રહી છે.
સીદી સૈયદની જાળીને ગુજરાત સાથે, ગુજરાતની સંસ્કૃતિ સાથે કે સનાતન ધર્મ સાથે કોઇ લેવા-દેવા નથી.
Related Posts
Top News
Published On
બોલિવૂડનો 'ભાઈજાન' જે પણ કરે છે, તે હેડલાઇન્સ બની જાય છે. સલમાન ખાને શ્રી રામ મંદિરની તસવીરવાળી...
લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી
Published On
By Parimal Chaudhary
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર એ લોકોનું સ્વાગત કરવા તૈયાર છે, જેઓ પર્યટકના રૂપમાં કે શિક્ષણ, ...
ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં
Published On
By Vidhi Shukla
સૂર્યમંડળમાં ગ્રહણ એક ખગોળીય ઘટના હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની અસર ફાયદાકારક અથવા નુકસાનકારક હોઈ શકે છે, જેની...
મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી
Published On
By Kishor Boricha
મ્યાનમાર અને થાઈલેન્ડના બેંગકોકમાં ખૂબ જ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં બે મોટા ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી...
Opinion

27 Mar 2025 19:13:36
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965), છતાં તેમણે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.