- Gujarat
- ડબ્બા ટ્રેડીંગની કમાણીમાંથી ખરીદેલું 95 કિલો સોનું છુપાવવા ફલેટ ભાડે રાખ્યો, પણ.
ડબ્બા ટ્રેડીંગની કમાણીમાંથી ખરીદેલું 95 કિલો સોનું છુપાવવા ફલેટ ભાડે રાખ્યો, પણ.
By Khabarchhe
On

#gujarat #Ahmedabad #gold Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં DRI અને ATSએ દરોડા પાડીને 95 કિલો સોનું અને 60 લાખ રૂપિયા રોકડા જપ્ત કરી લીધા છે. આ ફ્લેટ મુળ અમદાવાદના પણ મુંબઇમાં ડબ્બા ટ્રેડીંગના બેતાજ બાદશાહ ગણાતા મેઘ શાહનો હતો. કરોડપતિ હોવા છતા ડબ્બા ટ્રેડીંગની કમાણીમાંથી ખરીદેલું સોનું છુપાવવા માટે મેઘ શાહે ફલેટ ભાડે રાખ્યો હતો.
અધિકારીઓએ રોકડ અને સોનું સહિત કુલ 84 કરોડની મત્તા જપ્ત કરી છે અને તિજોરીમાંથી કરોડો રૂપિયાના વહેવારની કાચી ચિઠ્ઠી પણ મળી આવી છે.
મેઘ શાહ ઓછા ભાવના શેરોમાં ઉથલ પાથલ કરીને કરોડો રૂપિયા કમાયો હતો.સોનાના બિસ્કીટોના વજન કરવા માટે કાંટો મંગાવવો પડ્યો હતો અને નોટ ગણવા મશીન મંગાવવા પડ્યા હતા. DRIના અધિકારીઓએ ફલેટની આજુબાજુ 5 દિવસ સુધી ફેરિયાના સ્વાંગમાં વોચ રાખી હતી.
Related Posts
Top News
Published On
સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ હિન્દુ દેવી-દેવતાઓ પર બેફામ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે, જેના કારણે વિવાદ ઊભો થઇ રહ્યો છે, ત્યારે...
મહિલાના પેટમાં 17 વર્ષથી કાતર હતી, એક્સ-રે કરાવતા ડૉક્ટરોની બેદરકારીનો પર્દાફાશ થયો!
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 17 વર્ષ પહેલાં સિઝેરિયન ઓપરેશન દરમિયાન એક મહિલાના...
સમાજસેવા કરવા ધારાસભ્ય કે સંસદસભ્ય થવું અનિવાર્ય નથી
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) રાજકારણ અને સમાજસેવા એ બે એવા વિષયો છે જે એકબીજા સાથે જોડાયેલા લાગે છે પરંતુ તેમની વચ્ચે...
SBIએ ATMથી કમાઇ લીધા 2000 કરોડ, પરંતુ બાકી બેન્કોને થયું મોટું નુકસાન
Published On
By Parimal Chaudhary
સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના ATMથી થનારી આવકને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે. લોકસભામાં સાંસદ માલા રૉયના સવાલ...
Opinion

29 Mar 2025 12:34:35
(ઉત્કર્ષ પટેલ) રાજકારણ અને સમાજસેવા એ બે એવા વિષયો છે જે એકબીજા સાથે જોડાયેલા લાગે છે પરંતુ તેમની વચ્ચે એક...
Copyright (c) Khabarchhe All Rights Reserved.