14-07-2017
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
દર શુક્રવારે આ કૉલમમાં રજૂ થશે જીવનમાં ઉપયોગી એવા થોડા વિચાર અને થોડા હકારની વાતો, જે વાતો કદાચ આપણા જીવનમાં તાત્કાલિક પરિવર્તન તો નહીં આણી શકે, પરંતુ જો એ વાતોને સમજીશું તો એનાથી પરિવર્તનની શરૂઆત તો થશે જ થશે.