- National
- જમીનમાંથી સોનાના સિક્કા નિકળી રહ્યા છે એવી અફવા ફેલાઇ તો 500 લોકોએ ખેતર ખોદી નાંખ્યા
જમીનમાંથી સોનાના સિક્કા નિકળી રહ્યા છે એવી અફવા ફેલાઇ તો 500 લોકોએ ખેતર ખોદી નાંખ્યા
By Khabarchhe
On

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લામાં આવેલા અસીરગઢ ગામમાં એવી અફવા ફેલાઇ ગઇ કે જમીનમાંથી સોનાના સિક્કા મળી રહ્યા છે. આ અફવા વાયુવેગે પ્રસરી ગઇ અને આજુબાજુના ગામના લગભગ 500 લોકો રાત્રે કુહાડી પાવડા અને ટોર્ચ લઇને ખેતરો ખોદી નાંખ્યા. લોકો આધુનિક સાધનો લઇને ગયા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો છે.
પુરાતત્ત્વ અધિકારીઓનું કહેવું છે કે, અસીરગઢ ગામમાં સોનાના સિક્કા મળવાની શક્યતા છે, કારણ કે આ વિસ્તાર એક જમાનમાં સત્તાનું કેન્દ્ર હતો અને બ્રિટિશ રાજ અને મોઘલ રાજ રહી ચૂક્યું છે. આ વિસ્તારમાં સૈનિકોની છાવણી હતી અને લૂંટેલું ધન જમીનમાં દાટી દેવાતું હતું. ગામના લોકો પણ લૂંટની બીકે પોતાની કિંમતી વસ્તુઓ જમીનમાં દાટી રાખતા હતા.
Related Posts
Top News
Published On
વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મળેલી મોટી સફળતાનો સૌથી મોટો શ્રેય મુખ્યમંત્રી લાડકી બહેન યોજનાને આપવામાં આવી રહ્યો છે. જ્યારે મહાયુતિ સરકાર...
બેંગકોકમાં ભૂકંપ: ગુજરાતી પરિવારોની સ્થિતિ શું છે?
Published On
By Nilesh Parmar
મ્યાનમારમાં ભૂંકપની મોટી અસર પડી છે અને ભારે તબાહી મચી છે તેની સાથે થાઇલેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ પશ્ચિમ ચીન...
ચૈત્રી નવરાત્રી: ભક્તિ અને શક્તિનો પવિત્ર સંગમ
Published On
By Nilesh Parmar
આજે ચૈત્રી નવરાત્રીનો પવિત્ર પ્રારંભ થઈ રહ્યો છે. આ નવ દિવસોનો તહેવાર ભારતીય હિન્દુ સંસ્કૃતિનું એક અમૂલ્ય રત્ન છે જે...
સુરક્ષા કારણોસર IPLનું શિડ્યુલ બદલાયું, KKR vs LSG મેચ 6 એપ્રિલને બદલે હવે યોજાશે આ દિવસે
Published On
By Vidhi Shukla
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL મેચના શેડ્યુલમાં ફેરફાર કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે લીગની 19મી...
Opinion

29 Mar 2025 12:34:35
(ઉત્કર્ષ પટેલ) રાજકારણ અને સમાજસેવા એ બે એવા વિષયો છે જે એકબીજા સાથે જોડાયેલા લાગે છે પરંતુ તેમની વચ્ચે એક...
Copyright (c) Khabarchhe All Rights Reserved.