- Akshaya Tritiya
- અખાત્રીજના દિવસે કઈ રાશિના વ્યક્તિને શું ખરીદી કરવાથી મળશે મહત્તમ લાભ?
અખાત્રીજના દિવસે કઈ રાશિના વ્યક્તિને શું ખરીદી કરવાથી મળશે મહત્તમ લાભ?
અખાત્રીજને કારણે બજારમાં એકદમ ખુશીનો માહોલ છવાયો છે કારણ કે અખાત્રીજના દિવસે લોકો સોના, ચાંદી અને હીરાના જવેરાત, કાર, બાઈક, પ્રોપર્ટી તેમજ ઈલેક્ટ્રોનિક સમાન વગેરેની ખૂબ ખરીદી કરશે. જેને માટે દુકાનદારોએ પણ વિશેષ તૈયારીઓ કરી છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ કઈ વસ્તુ ખરીદવી જેનાથી વિશેષ લાભ મળી શકે.
કઈ રાશિના લોકોએ શું ખરીદવું?
મેષ: સોના અથવા પિત્તળના વાસણ, મૂર્તિ અથવા સિક્કા.
વૃષભ: ચાંદીના આભૂષણ, વાસણ, મૂર્તિ અથવા સિક્કા.
મિથુન: સોના, પિત્તળ અથવા ચાંદીના વાસણ, સિક્કા અને આભૂષણ.
કર્ક: ચાંદીના વાસણ, આભૂષણ, સિક્કા અને કપડાં.
સિંહ: સોના, તાંબા અને પિત્તળની કોઈ પણ સામગ્રી.
કન્યા: સોના, ચાંદી અથવા પિત્તળના વાસણ, સિક્કા અથવા આભૂષણ.
તુલા: ચાંદી, ઈલેક્ટ્રોનિક અથવા શોખ સંબંધિત સમાન.
વૃશ્ચિક: સોના, પિત્તળ અથવા ઈલેક્ટ્રોનિક ઉપકરણ.
ધન: સોના અથવા પિત્તળની વસ્તુ, પૂજન સંબંધિત વસ્તુ, વોટર ફિલ્ટર.
મકર: સોના અથવા ચાંદીની કોઈપણ વસ્તુ.
કુંભ: સોના અથવા ચાંદીની કોઈ વસ્તુ અથવા વાહન.
મીન: સોના અથવા પિત્તળનો સામાન અથવા પૂજા-પાઠ સંબંધિત સામગ્રી.
શું દાન કરવું:
અખાત્રીજના દિવસે વસ્ત્ર, પાણીથી ભરેલો ઘડો, પંખો, ચોખા, મીઠું, ઘી, તરબૂચ, સોનું, ચાંદી, ગાય વગેરે.

