શાર્ક ટેંકની જજ નમિતા થાપર પાસે 600 કરોડની નેટવર્થ છે, ગુજરાતી પરિવારથી છે

PC: financialexpress.com

ટેલિવીઝન પર પ્રસારિત થતા શો શાર્ક ટેંક ઇન્ડિયાની જજ નમિતા થાપર હમેંશા ચર્ચામાં રહેતી હોય છે. નમિતા ગુજરાતી પરિવારની છે. તેના પિતા સતીષ મહેતાની એમ ક્યોર ફાર્માં કંપની છે. નમિતા તેના પિતાની કંપનીમાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે.

નમિતા ભારતમાં MBA કરીને અમેરિકામાં ગઇ હતી. ત્યાં તેણે એક કંપનીમાં બિઝનેસ ફાયનાન્સ હેડ તરીકે કામ કર્યું હતું. એ પછી ભારત આવીને તેણે પિતાની કંપની જોઇન કરી હતી. નમિતાની પોતાની એક એજ્યુકેશન કંપની પણ છે જેનું નામ છે ઇનક્રેડીબલ વેન્ચર્સ.

નમિતાની નેટવર્થ 600 કરોડ રૂપિયાની છે. જાણવા મળેલી વિગત મુજબ નમિતા એક શોના 8 લાખ રૂપિયા ફી વસુલે છે. તેની પાસે પૂણેમાં 50 કરોડ રૂપિયાનો બંગલો છે.નમિતા પાસે વૈભવી કારોનો કાફલો પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp