સુષ્મિતા સેનને તેના કઝિન ભાઈના લગ્નમાં હસતી જોઈ લોકોએ પૂછ્યું-શું તમે લલિત મોદી.

સુષ્મિતા સેનને તેના કઝિન ભાઈના લગ્નમાં ખુશીથી હસતી જોઈને તેના ચાહકો આશ્ચર્ય થઈ ગયા હતા અને સુષ્મિતા સેનને તેના લગ્ન વિશે પ્રશ્નો પૂછ્યા હતા. આવો જાણીએ શું છે સમગ્ર મામલો..

તાજેતરમાં જ સુષ્મિતા સેનને તેના કઝિન ભાઈના લગ્નમાં જોવા મળી હતી, જ્યાં તેના ચાહકો તેના ચહેરા પરની ખુશી જોઈને બેચેન થઈ ગયા હતા. આ લગ્નમાં ક્લિક કરાયેલી સુષ્મિતા સેનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ ફેલાઈ રહી છે. આ તસવીરો જોઈને એક્ટ્રેસના ફેન્સના મનમાં પણ એક સવાલ ઉઠ્યો હતો.

આ તસવીરોમાં બોલિવૂડ એક્ટ્રેસ તેના કઝિન ભાઈ ગૌરવ અને તેની ગર્લફ્રેન્ડ જુલ્જા સાથે જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ લગ્નમાં તેમના ભાઈ રાજીવ સેન અને તેમની પત્ની ચારુ અસોપા પણ જોવા મળ્યા હતા. સાડી પહેરીને સુષ્મિતા સેન સુંદર લાગી રહી હતી. સૌથી પહેલા તો તમે પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ તસવીરને જરૂરથી દેખો.

 
 
 
View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47)

સોશિયલ મીડિયા પર સુષ્મિતાની આ તસવીર તેના ફેન્સનું દિલ જીતી રહી છે. મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. દુલ્હન જુલ્જાએ લાલ કલરનો બ્રાઈડલ લહેંગો પહેર્યો હતો અને વરરાજા ગૌરવે શેરવાની પહેરી હતી. સુષ્મિતા સેને આ ફોટો શેર કરતાની સાથે જ ફેન્સે કોમેન્ટ સેક્શનમાં સવાલો પૂછવાના શરૂ કરી દીધા હતા. લોકો અભિનેત્રીને પૂછવા લાગ્યા કે શું તે લલિત મોદી સાથે પણ લગ્ન કરવાની છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47)

ઘણા લોકો સુષ્મિતા સેનની સુંદરતાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક થઈ જાય છે. આ ફોટો શેર કરતાં સુષ્મિતા સેને (મિસ યુનિવર્સ) જુલ્જા અને ગૌરવને અભિનંદન પાઠવ્યા અને તેમને જીવનની નવી શરૂઆતની શુભેચ્છા પાઠવી. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન ટૂંક સમયમાં આર્યા સીઝન 3 માં જોવા મળશે અને ફરીથી દર્શકોનું દિલ જીતી લેશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.