કેમેરાની સામે ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક થયો હની સિંહ, ગાયું 'મેરી જાન...' ગીત

સિંગર અને રેપર યો યો હની સિંહે નવા વર્ષનું સ્વાગત તેની ડાર્લિંગ ગર્લફ્રેન્ડ ટીના થડાની સાથે કર્યું. હની સિંહે ગર્લફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો અને સાથે જ ફેન્સ સાથે એક ખાસ વીડિયો પણ શેર કર્યો. વીડિયોમાં હની સિંહ લેડી લવ ટીના સાથે રોમેન્ટિક થતો જોવા મળ્યો હતો. બંનેનો રોમાન્સ હાલ ચર્ચામાં છે.

ગર્લફ્રેન્ડ માટે રોમેન્ટિક થયો હની સિંહ

પત્ની સાથે ડાયવોર્સ બાદ હની સિંહને ટીના થડાનીમાં તેની ડ્રીમ ગર્લ મળી ગઈ છે. તે ટીના સાથે રિલેશનશિપમાં છે. હની સિંહ ટીના થડાની સાથે જ પોતાનો મોટાભાગનો સમય પસાર કરે છે. હવે નવું વર્ષ પણ તેણે ટીના સાથે જ ઉજવ્યું છે.

હની સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેન્સને નવા વર્ષની શુભેચ્છા આપતા એક ખાસ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હની સિંહ કેમેરાની સામે તેની લેડી લવ સાથે રોમેન્ટિક થતા જોવા મળ્યો હતો. ટીના પણ હની પર ખૂબ જ પ્રેમ વરસાવી રહી છે. બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોઈને સર્દીમાં ગરમીનો માહોલ થઈ ગયો છે.

હની સિંહ તેની સ્વીટહાર્ટ ટીના માટે 'મેરી જાન...મેરી જાન' ગીત પણ ગાય રહ્યો છે. ત્યારે જ હની સિંહની ગર્લફ્રેન્ડ તેને પ્રેમથી Kiss કરે છે. બંને એકબીજાની સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Yo Yo Honey Singh (@yoyohoneysingh)

હની સિંહે વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, હેપ્પી ન્યૂ યર તમામ લવર્સને. આ લવર્સની સિજન છે, નફરત કરનારાઓની નહીં. હની સિંહના આ વીડિયોને લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે અને બંને પર પ્રેમ વરસાવી રહ્યા છે.

પત્ની સાથે ડાયવોર્સ પછી હની સિંહને મળ્યો ટીનાનો સાથ

હની સિંહના તેની પત્ની શાલિની તલવાર સાથે સપ્ટેમ્બર 2022મા ડાયવોર્સ ફાયનલ થયો હતો. હની સિંહનો તેની પત્ની સાથેનો 20 વર્ષ જૂનો સંબંધ તૂટ્યો ત્યારે બધા ચોંકી ગયા હતા. પરંતુ ડાયવોર્સના થોડા મહિના પછી જ, હની સિંહના જીવનમાં ટીના થડાનીએ પ્રવેશ કર્યો અને તેણે ચાહકોના પ્રિય રેપરના જીવનમાં ફરી પ્રેમની મીઠાશ ભરી દીધી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.