આજથી વરસાદનો બીજો રાઉન્ડ, જાણો કયા જિલ્લાઓને ઘમરોળશે?

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને કેટલાંક શહેરોમાં પૂરની સ્થિતિ ઉભી થઇ હતી. હવે ગુજરાતના હવામાન વિભાગે બીજા રાઉન્ડના વરસાદની આગાહી કરી છે.જેમાં રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 સપ્ટેમ્બર પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી,ડાંગ, દમણ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 2 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેંજ એલર્ટ અને અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ છે. ત્રીજી સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદસ વડોદરા, ભરૂચ અને નર્મદામાં ઓરેંજ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં યલો એલર્ટ છે.ચોથી સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી,રાજકોટ, બોટાદ, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં યલો એલર્ટ છે. 5 સપ્ટેમ્બરે માત્ર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં યલો એલર્ટ છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.