અમદાવાદઃ સેક્સ કરી લે, નહીં તો હું તારા પતિને ફોટા દેખાડી દઇશ, બ્લેકમેલ કરીને...

અમદાવાદના નિકોલ વિસ્તારમાં હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. નિકોલમાં રહેનારી એક મહિલાએ પોતાના પતિના મિત્ર વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે, પતિના મિત્રે છાનામાના ફોટા ખેચી લીધા અને પછી બ્લેકમેલ કરીને ઘણી વખત શારીરિક સંબંધ બનાવ્યા. મહિલાનો આરોપ છે કે તેના પતિને જીવથી મારી નાખવાની ધમકી આપી. મહિલાની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ્સ મુજબ, નિકોલ વિસ્તારમાં રહેનારી 42 વર્ષીય હીના (નામ બદલ્યું છે)નો પતિ હીરા ઘસવાનું કામ કરે છે.

તો હીના બીજી જગ્યાએ હીરા ઘસવાનું કામ કરતી હતી. વર્ષ 2008માં પતિનો મિત્ર પ્રવીણ ધુલાભાઈ પ્રજાપતિ હીનાના વિસ્તારમાં રહેવા આવ્યો. તો એક દિવસે પતિએ હીનાની મુલાકાત પ્રવીણ સાથે કરાવી. ત્યારબાદ તેનું હીનાના ઘરે આવવા-જવાનું ચાલુ થઈ ગયું. એક દિવસે 7:00 વાગ્યા પહેલા પ્રવીણ હીનાના ઘરે આવી ગયો. એ સમયે હીના એકલી હતી. પ્રવીને થોડા સમય સુધી વાત કરી લીધી. એ દરમિયાન પ્રવીણે હીનાના કેટલાક ફોટા ખેચી લીધા. હીનાએ આ ફોટો ડિલીટ કરવા કહ્યું હતું, પરંતુ તેણે એમ ન કર્યું. થોડા સમય બાદ પ્રવીણે જીના સામે પ્રેમ વ્યક્ત કરવાની શરૂઆત કરી દીધી.

હીનાએ જ્યારે એમ કહ્યું કે, મારું ઘરે રહેવાનું મુશ્કેલ થઈ જશે. એ સાંભળીને પ્રવીણ ગુસ્સે ભરાઈ ગયો. તેણે હીનાને ધમકી આપી કે જો તે શારીરિક સંબંધ ન બનાવ્યા તો હું તારા પતિને પોતાના મોબાઈલ ફોનમાં તારા ફોટો દેખાડી દઇશ. એ સાંભળીને હીના ડરી ગઈ કે ક્યાંક ઘરમાં ઝઘડો ન થઈ જાય. એ સમયે હીના ઘરમાં એકલી હતી અને પ્રવીણે અવસરનો ફાયદો ઉઠાવીને તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવ્યા. ત્યારબાદ પણ પ્રવીણની ઇચ્છા ઓછી ન થઈ.

ત્યારબાદ પ્રવીણ વારંવાર હીનાને નરોડા વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસ લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું. થોડા સમાય સુધી એમ ચાલતું રહ્યું. વર્ષ 2014માં હીનાના પતિને બંનેના સંબંધ બાબતે જાણકારી મળી તો તેણે એક-બીજાને પ્રવીણ પર નજર રાખી. ત્યારબાદ પ્રવીણ હીનાને બ્લેકમેળ કરવા લાગ્યો. હીનાએ ના પાડવા છતા તેણે પતિને જીવથી મારી નાખવાની ધમકી આપી. આખરે હીનાએ તંગ આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધી લીધો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.