મગફળી ખાવાથી થાય છે આ ફાયદા

શિયાળાની ઋતુમાં મગફળી ખાવી દર કોઇને પસંદ હોય છે. ઘણાં લોકો તો રાતના સમયે મગફળી ખાતા છે. જેથી થોડો સમય સરળતાથી પસાર થઈ જાય છે, પરંતુ કદાચ તમને આ વિશે જાણકારી નહીં હોય અદાંજે તે તમામ તત્વ આવેલા હોય છે જે બદામમાં સામલે હોય છે. આવો જાણીએ મગફળી આરોગ્યને કઇ રીતે ફાયદો પહોચાડે છે. સાથે જ મગફળી અમે ઘણી બીમારીઓથી પણ દૂર રાખે છે.

પ્રોટીનનો સ્ત્રો

મગફળીમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આવેલુ હોય છે, જે શારીરિક વૃદ્ધિ માટે અત્યંત જરૂરી છે. 100 ગ્રામ કાચી મગફળીમાં 1 લીટર દૂધના બરાબર પ્રોટીન આવેલા હોય છે. એટલા માટે જો તમે દૂધ નથી પી શકતા તો તેની જગ્યા પર તમે મગફળીનુ સેવન કરી શકો છો.

હૃદયને રાખો તંદુરસ્ત

જો તમે અઠવાડિયામાં 5 દિવસ મગફળીનુ સેવન કરો છો, જેથી હૃદય સંબંધિત બીમારીનો ખતરો ઓછો થાય છે.

હાડકાંને બનાવે મજબૂત

મગફળીમાં સામેલ કેલ્શિયલમ અને વિટામિન ડી મજબૂત બનાવે છે. આપણાં હાડકાં માટે આ એક સસ્તી સારવાર છે.

ડિપ્રેશનને રાખે દૂર

મગફળીમાં સામેલ ટ્રિપ્ટોફેન ડિપ્રેશનની સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

કોલેસ્ટ્રોલને કરે કંટ્રોલ

મગફળીમાં ઓલિક એસિડ હોય છે જે બ્લડમાં બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને ગોળ કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે. તે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલનમાં રાખવાના સાથે કોરોનરી ધમની રોગથી શરીરને સુરક્ષિત રાખે છે.

પેટને કેન્સરથી રાખે દૂર

મગફળીમાં સામેલ પોલીફિનોલિક નામનુ એન્ટીઓક્સિડેન્ટ પેટના કેન્સરને ઓછું કરવાની ક્ષમાત રાખે છે. અઠવાડિયામાં એકવાર 2 ચમચી મગફળીના માખણનું સેવન કરવાથી પેટના કેન્સનો ખતરો ઓછો થાય છે.

હોર્મોન સંતુલિત કરો

શરીરમાં હોર્મોન્સનુ સંતુલન હોવુ અત્યંત જરૂરી છે. દરરોજ મગફળીનુ સેવન કરવાથી હોર્મોન્સનુ સંતુલન બની રહે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.