મહિલાએ છોકરા સાથે બળજબરીપૂર્વક બનાવ્યા સંબંધ, વીડિયો ઉતાર્યો, યુવકે આપવીતિ જણાવી

હરિયાણાના મહેન્દ્રગઢથી હનીટ્રેપની હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. આરોપ છે કે, એક મહિલાએ છોકરાને પહેલા ફોન પર મીઠી મીઠી વાતો કરીને ઘરે બોલાવ્યો અને ત્યારબાદ બળજબરીપૂર્વક સંબંધ બનાવ્યા. એટલું જ નહીં, તેનો વીડિયો પણ બનાવી લીધો. ત્યારબાદ જ્યારે છોકરો ઘરેથી જવા લાગ્યો તો તેણે બ્લેકમેલ કરવાની શરૂઆત કરી દીધી. આરોપ લગાવનારા છોકરાનું કહેવું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અજાણ્યા નંબર પરથી મહિલાનો તેની પાસે કોલ આવી રહ્યો હતો.

તેણે 5-6 વખત કોલ કર્યો અને મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો. તેના પર તે ભરોસો કરીને મહિલાના ઘરે જતો રહ્યો. આરોપ છે કે, મહિલાએ તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવ્યા. છોકરાનો આરોપ છે કે, જ્યારે તે તેના ઘરથી જવા લાગ્યો તો મહિલાએ વીડિયો રેકોર્ડિંગ દેખાડીને કહ્યું કે, 10 લાખ રૂપિયા આપ. તેનાથી તે ગભરાઈ ગયો. ત્યારબાદ મહિલા કહ્યું કે, સોનાનું કડુ અને ચેન કાઢીને આપી દે. તેના પર તેણે કહ્યું કે, કાલે આપી દેશે. ત્યારબાદ તે પોલીસ અધિક્ષકને મળ્યો અને આપવીતી સંભળાવી.

શનિવારે સવારે મહિલા તેને વારંવાર ફોન કરી રહી હતી અને પૈસા માગી રહી હતી. ત્યારબાદ પોલીસે મહિલાને રંગે હાથે પકડવાના પ્લાન હેઠળ છોકરાને એક લાખ રૂપિયા આપવા માટે મોકલ્યો. આ દરમિયાન નોટો નંબર નોટ કરી દેવામાં આવ્યા હતા. જેવા જ છોકરાએ તેને પૈસા આપ્યા તો પાસે જ ઊભેલી પોલીસની ટીમ મહિલાને રૂપિયાઓ સાથે પકડી લીધી. આ આખા મામલામાં પોલીસનું કહેવું છે કે, હાનિટ્રેપના કેસમાં ફરિયાદ મળી હતી. તેના પર તાત્કાલિક કાર્યવાહી કરતા મહિલાની 1 લાખ રૂપિયા લેતા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.