નીતિન ગડકરીએ એવું કેમ કહ્યું કે રાજા એવો હોવો જોઇએ જે ટીકા સહન કરી શકે

On

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી છેલ્લાં કેટલાંક સમયથી એવા નિવેદન કરી રહ્યા છે જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી જાય. તેમણે પુણેમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, રાજા (શાસક) એવો હોવો જોઇએ જે ટીકા સહન કરી છે અને તેના પર આત્મચિંતન પણ કરી શકે.  આપણાં દેશમાં  મતભેદ કોઇ સમસ્યા નથી, પરંતુ સમસ્યા એ છે કે કોઇ પોતાનો અભિપ્રાય આપતું નથી. આપણે હવે અવસરવાદી બની ચૂક્યા છે.

રાજકારણના જાણકારોનું માનવું છે કે ગડકરીનું આ નિશાન પ્રધાનમંત્રી મોદી સામે હોય શકે છે. પ્રધાનમંત્રી મોદીની આલોચના કરનારા કેટલાંક અખબારો જેમ કે દૈનિક ભાસ્કર, વાયર, પ્રિન્ટ વગેરે પર દરોડા પડ્યા હતા. તો એનડીટીવી પત્રકાર રવિશ કુમારે નોકરી છોડવાનો વારો આવ્યો.

Related Posts

Top News

જ્યાં મહારાજ છત્રપતિ શિવાજી મહારાજને કેદ કરાયા હતા ત્યાં તાજમહેલથી ભવ્ય સ્મારક બનશે

દેશભરમાં મુઘલ શબ્દ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. NCERT પુસ્તકોમાંથી મુઘલોને લગભગ ભૂંસી નાખવાની ચર્ચા વચ્ચે, મહારાષ્ટ્ર...
National 
જ્યાં મહારાજ છત્રપતિ શિવાજી મહારાજને કેદ કરાયા હતા ત્યાં તાજમહેલથી ભવ્ય સ્મારક બનશે

હોળી-ધૂળેટીમાં 12 માર્ચ સુધી ગુજરાત એસ.ટી. વિભાગ 550 એક્સ્ટ્રા બસો દોડાવશે

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા માટે...
હોળી-ધૂળેટીમાં 12 માર્ચ સુધી ગુજરાત એસ.ટી. વિભાગ 550 એક્સ્ટ્રા બસો દોડાવશે

બર્ડ ફ્લૂને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને કર્યા એલર્ટ

કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે બર્ડ ફ્લૂ (H5N1)ને લઈને પંજાબ સહિત 9 રાજ્યો માટે એલર્ટ જારી કર્યા છે....
Health 
બર્ડ ફ્લૂને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને કર્યા એલર્ટ

લલિત મોદી ન ઘરનો રહ્યો ન ઘાટનો... જે દેશની નાગરિકતા મેળવી તેના PMએ મુશ્કેલીમાં મુક્યો

IPL  ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરીને એક નાના દેશ વનુઆતુની નાગરિકતા સ્વીકારી લીધી હતી. પરંતુPM ...
World 
લલિત મોદી ન ઘરનો રહ્યો ન ઘાટનો... જે દેશની નાગરિકતા મેળવી તેના PMએ મુશ્કેલીમાં મુક્યો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.