- Offbeat
- ઇન્ડિયન કપલ પણ પોર્ન વીડિયો બનાવીને કમાઇ રહ્યા છે અધધ...રકમ
ઇન્ડિયન કપલ પણ પોર્ન વીડિયો બનાવીને કમાઇ રહ્યા છે અધધ...રકમ
ઇન્ટરનેટ પર ભારતીય પોર્ન ફિલ્મો મોટી માત્રામાં ઉપલબ્ધ છે. પરંતુ તેમાંથી ઘણી પોર્ન ફિલ્મો તેવા લોકોએ બનાવી છે જે આ ધંધામાં પ્રોફેશનલ રીતે શામેલ નથી. થોડા સમય પહેલા હૈદરાબાદના એક સોફ્ટવેર એન્જિનીયરને તે માટે ધરપકડ કરવામાં આવી હતી કે તે લગભગ છ મહિના સુધી સિક્રેટ રીતે પત્ની સાથે ના સેક્સને લાઇવ સ્ટ્રીમ કરતો રહ્યો.

ભારતીય કપલ પૈસા કમાવવા માટે આમ કરી રહ્યા છે. મેલ ટુડેમાં છાપવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર સાઇબર એક્સપર્ટનું કહેવું છે કે પોતાના સેક્સ્યુઅલ એક્ટને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ કરનાર ભારતીય કપલની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે. આમ તે ઝડપથી પૈસા કમાવવા માટે કરી રહ્યા છે. અનુમાનો અનુસાર લગભગ 2 હજાર કપલ એડલ્ટ પોર્ટલને કન્ટેન્ટ આપવા માટે ઉપલબ્ધ રહે છે. તેમાં સ્ટ્રીપિંગ અને અન્ય સેક્સ્યુઅલ એક્ટનો પણ સમાવેશ કરવામાં આવે છે.

એક કેન્દ્રીય સરકારી એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર હૈદરાબાદ વાળા બનાવમાં પત્નીને પોર્ન ફિલ્મ બનાવવા અંગેની કોઇ જાણકારી ન હતી. પરંતુ હજારો ભારતીયો પોતાની ઇચ્છાથી તેમ કરી રહ્યા છે. સાઇબર એક્સપર્ટ અનુસાર ઓનલાઇન રેવન્યુમાં પોર્નફિલ્મોની ખાસ્સી ભાગીદારી છે. તેમાંથી ઘણા કપલના કન્ટેન્ટને વિશ્વના ટોપ પોર્ન વેબસાઇટ પર પણ બતાવવામાં આવેલ છે. જેના સબસ્ક્રાઇબર લાખોમાં છે.

કપલ ઘણી પેડ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવે છે. જેમાં દર્શકોની ડિમાન્ડ પર તે સેક્સ્યુઅલ એક્ટ કરે છે. એક દિવસમાં એક કપલ 35 હજારથી 60 હજાર સુધી કમાઇ શકે છે. સાઇબર એક્સપર્ટ અનુસાર નવા કપલને એકથી સવા લાખ મહિના સુધી મળે છે. જ્યારે કેટલાક મહિનાના 15 લાખ રૂપિયા સુધી કમાઇ રહ્યા છે. જોકે ભારતમાં પોર્ન ફિલ્મ શૂટ કરવી, શેયર કરવી, બંને ગેરકાનૂની છે. પરંતુ તેવા જ કામમાં સામેલ એક કપલના જણાવ્યા અનુસાર તે સની લિઓનીથી પ્રભાવિત છે. અને તેમને લાગે છે કે ફક્ત તે એક પર્ફોર્મન્સ કરી રહ્યા છે ના કે કોઇ ગેરકાયદેસર કામ

