મહિલા ટીચર થઈ પ્રેગ્નટ,વિદ્યાર્થી રહી ચૂકેલા યુવાનના બાળકની બનશે માતા

એક મહિલા ટીચરે પોતાના એક્સ વિદ્યાર્થી સાથે ડ્રિંક કર્યું, પછી બંનેએ સાથે રાત વિતાવી તેના થોડા અઠવાડિયા પછી જ તેમને પ્રેગ્નન્સી હોવાની જાણ થઇ. પરંતુ તેમણે અબોર્શન ન કરાવ્યું. તેના પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું છે. 33 વર્ષની એમી કુપ્સ, અમેરિકના નોર્થ કેરોલીનાની રહેવાસી છે, તેમણે હાલમાં જ ટીચિંગનું કામ છોડી દીધું હતું અને હવે તે મોડલિંગ કરે છે. તેમણે જણાવ્યું કે 6 મહિના પહેલા તે પોતાના મિત્રો સાથે નાઈટ આઉટ માટે ગઈ હતી. આ દરમિયાન જ તેની નજર એક વ્યક્તિ સાથે મળી.

ત્યાર પછી એ બંને સાથે ઘરે જતાં રહ્યા. તે બંનેએ રોમાન્સ કર્યું પરંતુ કુપ્સને એ વાતનો અંદાજ પણ નહીં હતો કે તે વ્યક્તિ તેનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. રિપોર્ટ મુજબ કુપ્સે વધુમાં જણાવ્યું હતું કે મને તે સેક્સી લાગ્યો હતો અને હું તેની સાથે જતી રહી. અમે બંનેએ ખૂબ જ વધુ દારૂનું સેવન કર્યું હતું.

કુપ્સે આગળ જણાવ્યું કે બીજા દિવસે સવારે તેણે મને પૂછ્યું કે ‘શું તમે મને ઓળખો છો મિસ કુપ્સ?’ ત્યાર બાદ તેણે જણાવ્યું કે તે મારો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. આ સાબિત કરવા માટે તેણે તેની બૂક પણ બતાવી. કુપ્સે કહ્યું હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું. મને જરા પણ અંદાજ નહીં હતો કે તે મારો જૂનો વિદ્યાર્થી છે અને જો મને એ વાતની જાણકારી હોત તો હું તેની સાથે ન જાત. વર્ષ 2016મા હું એની ટીચર હતી, ત્યારે તે 16 વર્ષનો હતો. હવે તે 22 વર્ષનો છે.

તેઓ આ રીતે મળ્યા તેના થોડા અઠવાડિયા પછી જ કુપ્સને પોતાની પ્રેગ્નન્સી વિશે જાણકારી મળી. તેમણે કહ્યું હું એક સાચી કેથોલિક છું, આ માટે હું અબોર્શન નથી કરાવી શકતી. જ્યારે આ વિશે હુંએ મારા વિદ્યાર્થીને જણાવ્યું, તો તે ડરી ગયો. તે 22 વર્ષનો છે અને હજી કોલેજમાં અભ્યાસ કરે છે. હું સમજી શકું છું.

કુપ્સે વધુમાં જણાવ્યું કે હુંએ તેને જણાવ્યું છે કે, તેણે ચિંતા કરવાની જરૂરત નથી, કારણકે હું ફાયનાન્શિયલી સ્ટેબલ છું અને મને રિલેશનશિપ નહીં જોઈએ. હું એકલી જ આ બાળકનો ઉછેર કરીશ.

કુપ્સની પ્રેગ્નન્સીને 6 મહિના થઈ ગયા છે. તે પોતાના બે બાળકો સાથે રહે છે. એક 8 વર્ષનો છોકરો છે અને 10 વર્ષની એક છોકરી છે. અંહી તમને જણાવી દઈએ કે કુપ્સને ઇન્સ્ટાગ્રામ પર 87 હજારથી વધુ લોકો ફોલો કરે છે.  

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.