
પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ આ સમયે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. અહીં તેની કેપ્ટન્સીમાં પાકિસ્તાની ટીમને ઘરેલુ સીરિઝમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક પર્સનલ વીડિયો અને ફોટા વાયરલ થઇ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં દેખાતો બાબર આઝમ જ છે. તેમાં બાબર આઝમન હની ટ્રેપમાં ફસાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ટ્વીટર પર @niiravmodi અકાઉન્ટ પરથી વીડિયો અને ફોટા શેર કરવામાં આવ્યા છે અને એવો દાવો કરવામાં આવ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં દેખાતો વ્યક્તિ બાબર આઝમ જ છે અને બીજા પાકિસ્તાની ક્રિકેટરની ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી રહ્યો છે. આ તસવીરોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જે તે કર્યું તે જ તને પાછું મળે. આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઇ ગયા છે. જો કે, અત્યાર સુધી બાબર આઝમને તેના પર અત્યાર સુધી કોઇ નિવેદન આપ્યું નથી.
Yeh Kya challa hai? pic.twitter.com/RbSsq2X9wf
— ✨ (@Kourageous7) January 15, 2023
— deep 🗨️ (@theDeep_ts) January 16, 2023
Asad Rauf ka student babar azam 😂😂 pic.twitter.com/BYRUbwhCcI
— Shelby (@Meme_Canteen) January 16, 2023
Bhai ko chemistry 🧪 ka knowledge to badiya hai 😂😂😂😂😂
— Ajay Kushwaha (@AjayKus79054182) January 16, 2023
બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સારું પ્રદર્શન કરી શકી નથી. પાકિસ્તાનને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 3 ટેસ્ટ મેચોની સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટના ઇતિહાસમાં એ પહેલી વખત હતું, જ્યારે પાકિસ્તાનને પોતાની ધરતી પર ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હોય. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ વન-ડે સીરિઝમાં 2-1થી હાર ઝેલવી પડી હતી. તેનાથી તેની કેપ્ટન્સી પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
babar cant do it he is a gentleman
— Gabbar Singh (@ReelGabbarSingh) January 16, 2023
he is gay
end of debate
Is it ok for Babar Azam to sext with random girls?
— Imperial Tiffin (@Yash_Dhawan_) January 16, 2023
Yes.
Is it ok for Babar to sext with girls even though he's engaged?
Yes. 4 biwi aisey hi to honge.
Can Babar sext GFs of team mates in return for favours?
NO.
He should be banned for last behavior.#najamsethi PCB
This shall pass babar azam 😭😭 pic.twitter.com/dTZnpRkNT5
— Shelby (@Meme_Canteen) January 16, 2023
Nattu Nattu 🚫
— कट्टर कोहली- रैना भक्त (@im_abhishek73) January 16, 2023
Haggu Haggu ✅#Porkis🐷#rizwan🐷#babarazam🐷 pic.twitter.com/AEtlpeNa8i
Ghantey ka king yeh hai ghantey ka king pic.twitter.com/vPxEAcYzFF
— My life my rulz (@Phenom98765) January 16, 2023
નજમ શેઠી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને શાહિદ આફ્રિદીના મધ્યસ્થ સિલેક્ટર બન્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ઘણા બદલાવ થયા છે. ટીમમાં શાન માસૂદને ઉપકેપ્ટન્સીનીની જવાબદારી આપવામાં આવી છે. આજે સવારથી જ ટ્વીટર પર બાબર આઝમ ટેન્ડ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે એક વેરિફાઇડ ટ્વીટર અકાઉન્ટ પરથી એક વીડિયો અને કેટલાક ફોટો શેર કરવામાં આવ્યા છે, જેમાં બાબર આઝમને કોઇ મહિલા સાથે અતરંગી હાલતમાં જોઇ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે મહિલા છે તે કોઇ સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ છે. પોતાની આ હરકતના કારણે તે ન માત્ર પાકિસ્તાનમાં, પરંતુ ભારતમાં પણ ખૂબ ટ્રોલ થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp