વુમન્સ IPL હરાજીઃ સ્મૃતિ-હરમન કરોડપતિ બની ગઈ આ ટીમે બોલી લગાવી, જુઓ આખું લિસ્ટ

વિમેન્સ પ્રીમિયર લીગ-2023ની પ્રથમ સિઝન માટે મુંબઈમાં મેગા ઓક્શન યોજાઈ રહ્યું છે. આ હરાજી સોમવારે મુંબઈના જિયો સેન્ટરમાં કરવામાં આવી હતી. જ્યાં 400થી વધુ ખેલાડીઓની બોલી લગાવવામાં આવી રહી છે. પાંચ ટીમો ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરી રહી છે. આ મેગા ઓક્શનમાં લગભગ 450 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી રહી છે, જેમાંથી દરેક ટીમ મળીને માત્ર 90 ખેલાડીઓને જ ખરીદી શકશે.

સ્મૃતિ મંધાના- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 3.40 કરોડ (ભારત), એશ્લે ગાર્નર- ગુજરાત જાયન્ટ્સ, 3.20 કરોડ (ઓસ્ટ્રેલિયા), સોફી એક્લેસ્ટોન- UP વોરિયર્સ, 1.80 કરોડ (ઈંગ્લેન્ડ), હરમનપ્રીત કૌર- મુંબઈ ઈન્ડિયન્સ, 1.80 કરોડ (ભારત), એલિસા પેરી- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 1.70 કરોડ (ઓસ્ટ્રેલિયા), સોફી ડિવાઈન- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 50 લાખ (ન્યૂઝીલેન્ડ), દીપ્તિ શર્મા- UP વોરિયર્સ, 2.60 કરોડ (ભારત), રેણુકા સિંહ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 1.50 કરોડ (ભારત), નતાલી સાયવર- મુંબઈ ઈન્ડિયન્સ, 3.20 કરોડ (ઈંગ્લેન્ડ), તાહિલા મેકગ્રા- UP વોરિયર્સ, 1.40 કરોડ (ઓસ્ટ્રેલિયા), બેથ મૂની- ગુજરાત જાયન્ટ્સ, 2 કરોડ (ઓસ્ટ્રેલિયા), અમિલા કેર- મુંબઈ ઈન્ડિયન્સ, 1 કરોડ (ન્યૂઝીલેન્ડ),

શબમન ઈસ્માઈલ- UP વોરિયર્સ, 1 કરોડ (દક્ષિણ આફ્રિકા), સોફિયા ડંકલી- 60 લાખ, ગુજરાત જાયન્ટ્સ (ઈંગ્લેન્ડ), જેમિમાહ રોડ્રિગ્સ- 2.20 કરોડ, દિલ્હી કેપિટલ (ભારત), મેગ લેનિંગ- 1.10 કરોડ, દિલ્હી કેપિટલ્સ (ઓસ્ટ્રેલિયા), શેફાલી વર્મા- 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ (ભારત), એનાબેલ સધરલેન્ડ- 70 લાખ, ગુજરાત જાયન્ટ્સ (ઓસ્ટ્રેલિયા), હરલીન દેઓલ- 40 લાખ, ગુજરાત જાયન્ટ્સ (ભારત), પૂજા વસ્ત્રાકર- 1.9 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ (ભારત).

ડાયન્ડ્રા ડોટિન્સ- 60 લાખ, ગુજરાત ટાઇટન્સ (વેસ્ટ) ઈન્ડીઝ), રિચા ઘોષ- 1.90 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ભારત), એલિસા હીલી- 70 લાખ, UP વોરિયર્સ (ઓસ્ટ્રેલિયા), અંજલિ સરવાણી- 55 લાખ, UP વોરિયર્સ (ભારત), રાજેશ્વરી ગાયકવાડ- 40 લાખ , UP વોરિયર્સ (ભારત), રાધા યાદવ- 40 લાખ, દિલ્હી કેપિટલ્સ (ભારત), શિખા પાંડે- 60 લાખ, દિલ્હી કેપિટલ્સ (ભારત), મરીઝને કેપ- 1.5 કરોડ, દિલ્હી કેપિટલ્સ (દક્ષિણ આફ્રિકા), સ્નેહ રાણા- 75 લાખ, ગુજરાત જાયન્ટ્સ (ભારત), પાર્શ્વી ચોપરા- 10 લાખ, UP વોરિયર્સ (ભારત), તિતાસ સાધુ- 25 લાખ, દિલ્હી કેપિટલ્સ (ભારત), શ્વેતા સેહરાવત- 40 લાખ, UP વોરિયર્સ (ભારત), S. યશશ્રી– 10 લાખ, UP વોરિયર્સ (ભારત).

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.