Mohit Panchal
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
કનેરિયા પર આફ્રિદીએ કહ્યું-તે દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપે છે જે ધાર્મિક ભાવના...
Published On
By Mohit Panchal
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સાથી ખેલાડી દાનિશ કનેરિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર જવાબ આપ્યો છે. કનેરિયાએ આફ્રિદી પર પોતાની સાથે દુર્વ્યવહાર કરવાના આરોપો લગાવ્યા હતા. લેગ સ્પિનરે તેમના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવાના પણ આરોપો લગાવ્યા....
કંગના માટે છોકરો શોધી રહ્યો છે અર્જૂન, બોલ્યો- કંગના માટે કોણ યોગ્ય છે જાણું છું
Published On
By Mohit Panchal
બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત હાલના દિવસોમાં કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં જ હોય છે. હાલમાં જ તેની ફિલ્મના કારણે તે ચર્ચામાં છે. હાલમાં ‘તેજસ’ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે. ફિલ્મમાં એક્ટ્રેસનો નીડર સ્વભાવ દેખાઇ આવે છે. એક ઇન્ટરવ્યૂમાં કંગના રણૌતે...
બાળકોમાં આ બીમારીનો પ્રકોપ, Adenovirus ટાઇપ 41 થઇ શકે છે તેનું કારણ
Published On
By Mohit Panchal
Adenovirusની ઓછામાં ઓછી સાત અલગ-અલગ પ્રજાતી હોય છે અને એ પ્રજાતીઓમાં કોરોના વાયરસની જેમ જ ઘણી વખત આનુવાંશિક રૂપાંતરો થાય છે. હાલમાં જ સ્વસ્થ બાળકોમાં લીવર પરના ગંભીર સોજાના કેસ મળી રહ્યા છે. 21 એપ્રિલ સુધી, 12 દેશોના બાળકોમાં અજ્ઞાત...
બોયફ્રેન્ડને કંટ્રોલ કરવા માટે છોકરીએ 8 નિયમો બનાવ્યા
Published On
By Mohit Panchal
એવું માનવામાં આવે છે કે, કોઇપણ રીલેશનશીપ ત્યારે જ સારી ચાલે છે, જ્યારે બંને પાર્ટનરનો વચ્ચે ટ્રસ્ટ હોય. પણ એક છોકરીએ પોતાના બોયફ્રેન્ડ માટે 8 નિયમો બનાવ્યા છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે. છોકરીએ પોતાના 8...
10 વર્ષ પહેલા 100માં જે વસ્તુ મળતી,આજે તે કેટલામા આવે છે?જાણો કેટલી વધી મોંઘવારી
Published On
By Mohit Panchal
મોંઘવારી એક સમાન્ય વ્યક્તિ માટે શાપ સમાન છે, જે વ્યક્તિના સામાન્ય જીવનમાં ગ્રહણનું કામ કરે છે. ભારત જેવા દેશમાં મોંઘવારી વધવી એ ખૂબ ચિંતાજનક વિષય છે, કારણ કે હજુ પણ ભારતમાં એક સામાન્ય વ્યક્તિની માસિક કમાણી લગભગ 12,500 રૂપિયાની આસપાસની...
એવી 4 કાર જે બને છે તો ભારતમાં પણ વેચાય ફક્ત વિદેશમાં જ છે
Published On
By Mohit Panchal
મોટી કાર મેન્યુફેક્ચરર કંપનીઓની કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જેનું નિર્માણ ભારતમાં થાય છે પણ વિદેશી બજારોમાં વેચાય છે. કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જે વિદેશોમાં બીજા નામથી વેચાઇ રહી છે. જાણો એવી 4 દેશી ગાડીઓ વિશે, જે...
મોંઘી દવાઓ પર 1000 ગણા વધુ પૈસાની કમાણી કરી રહ્યા છે કંપનીવાળા
Published On
By Mohit Panchal
ભારતમાં દવાઓની કિંમતો પર નિયંત્રણ રાખવાવાળા નિયમનકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી(NPPA)ના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે મોંઘી દવાઓ પર ટ્રેડ માર્જીન 1000 ટકાથી પણ વધારે લેવાઇ રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર 50-100 રૂપિયાવાળી દવામાંથી 2.97 ટકા દવાના ટ્રેડ...
ભારતમાં પૂર્વ વડાપ્રધાનને કેવી સુરક્ષા મળે છે?
Published On
By Mohit Panchal
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની થોડા સમય પહેલા જ રોડ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમાચારે આખા વિશ્વના હોંશ ઉડાવી દીધા હતા. ફક્ત જાપાન કે એશિયાઇ મૂળના લોકો જ નહીં, આખુ વિશ્વ આ ઘટના બાદ સવાલ ઉઠાવી...
દીકરીના પ્રેમ લગ્નથી હતાશ થઇને માતા પિતાએ ટ્રેનની આગળ કૂદીને જીવન ટૂંકાવ્યું
Published On
By Mohit Panchal
દીકરીએ કોઇ અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરી લીધા. પરિવારે ખૂબ સમજાવી, પણ દીકરી પાછી આવવા માટે રાજી ન થઇ. પરેશાન માતા પિતાએ પહેલા તો પોતાના દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં જતી બસમાં બેસાડ્યો. ત્યાર બાદ બન્નેએ ટ્રેનની આગળ કૂદીને...
કિઆની આ સ્મોલ કાર 233 કિલોમીટરની રેન્જ, ફક્ત 40 મિનિટમાં ફુલ ચાર્જ થશે
Published On
By Mohit Panchal
સાઉથ કોરિયન કાર મેન્યુફેક્ચરર કંપની કિઆ મોટર્સે પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોમાં એક નવું મોડલ શામેલ કર્યું છે. કંપનીએ ગ્લોબલ માર્કેટમાં પોતાની નાની ઇલેક્ટ્રિક કાર Kia Ray EVને રજૂ કરી દીધી છે. આ કંપનીના લાઇનઅપની એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર છે, જે...
કેરળ નામ બદલીને ‘કેરલમ’ નામ રાખવાના પ્રસ્તાવની આખી સ્ટોરી શું છે?
Published On
By Mohit Panchal
કેરળ વિધાનસભામાં એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની વાત કરવામાં આવી છે. બુધવારના રોજ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયે આ પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો. તેમણે કહ્યું કે, મલયાલમમાં રાજ્યનું નામ ‘કેરલમ’ છે. પ્રસ્તાવ વાંચતી...
આ છે વિશ્વની સૌથી મોંઘી કાર, જેની કિંમત છે 250 કરોડ રૂપિયા
Published On
By Mohit Panchal
બ્રિટિશ લક્ઝરી કાર મેકર રોલ્સ રોયસે પોતાની લેટેસ્ટ કોચબિલ્ટ માસ્ટરપીસ La Rose Noire Droptail રીવીલ કરી છે. આ કમીશન કરવામાં આવેલી ડ્રોપટેલમાંની પહેલી કાર છે. એટલે કે, કંપની આ પ્રકારની ફક્ત ચાર કંપની તૈયાર કરશે. આ અલ્ટ્રા કસ્ટમાઇઝ્ડ વાહનની કિંમત...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.