Agriculture

જે યુવાનો ખેતીને કમાણીનું સાધન સમજતા નથી એમણે આ સમાચાર ખાસ વાંચવા જેવા છે

રાજસ્થાનના કોટપૂતલી વિસ્તારનો એક યુવાન આજે ઓર્ગેનિક ખેતીનું ઉદાહરણ બની ગયો છે. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલા આ યુવાન ઓર્ગિનેક ખેતીને બિઝનેસ બનાવીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. રાજસ્થાનના લેખપાલ યાદવે નાના પાયે જૈવિક ખેતીની શરૂઆત કરી હતી, પરંતુ ધારણા...
Business  Agriculture 

ખેડૂતોની સંપાદીત થયેલી જમીન બાબતે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હીતમાં એક મોટો નિર્ણય લીધો છે, જેને કારણે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે. ભૂપેન્દ્ર દાદાએ ગુજરાતના વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની તમામ જમીનો સંપાદિત થઇ ગઇ છે તેમને રાહત આપતો નિર્ણય લીધો...
Business  Agriculture  Gujarat  Central Gujarat 

મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવું માફ, ગુજરાતનો શું વાંક?

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને લોભાવવા માટે રાજકીય પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરા બહાર પાડીને મોટી મોટી લ્હાણી કરવાના વચન આપ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપે ખેડુતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું છે. આ વાતથી ગુજરાતના ખેડુતો ગુસ્સે ભરાયા છે. ખેડુતોનું કહેવું છે કે ભાજપને...
Business  Politics  Agriculture 

આ કમોસમી વરસાદે ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું, લાખોનું નુકશાન

આમ તો ચોમાસાની સિઝન 5 ઓક્ટોબરે જ પુરી થઇ જાય. પરંતુ વરસાદ હજુ ગુજરાતમાંથી જવાનું નામ નથી લેતો. રવિવારે પણ જુનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી, કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો. કમોસમી વરસાદને કારણે જામનગરમાં કપાસ, મગફળી અને કઠોળના પાકને ભારે નુકશાન...
Business  Agriculture  Gujarat  Saurashtra  Kutchh 

મોદી સરકારે આ 6 પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે તમામ ફરજિયાત રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી છે. સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે...
Business  Agriculture 

તો ગુજરાતમાં ખેતીની જમીન કોઇ પણ ખરીદી શકશે

ગુજરાતમાં ખેતીની જમીનની ખરીદી અને વેચાણના મામલે નિયમોમાં ફેરફારની વિચારણા ચાલે છે. ગુજરાતાં અત્યાર સુધી કોઇ પણ વ્યક્તિને ખેતીની જમીન ખરીદવાની છુટ નથી, જ્યારે કેટલાંક રાજ્યોમાં ખેતીની જમીન વેચવા કે ખરીદવા માટેના સરળ નિયમો છે. દેશમાં કેટલાંક લાભો માત્ર ખેતી...
Business  Agriculture  Gujarat 

હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીની આગાહી, ઓગસ્ટ મહિનામાં આ તારીખે ભારે વરસાદ પડશે

ગુજરાતના હવામાન વિભાગે 5 ઓગસ્ટ સુધી એટલે કે સોમવાર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરેલી છે, હવે પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે જે સાંભળીને ખેડુતોમાં ખુશી છવાઇ જશે. ગુજરાતના હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, 5...
Business  Agriculture  Gujarat 

ગુજરાતનો એક ખેડૂત પોતાના ફાર્મમાં દેશ-વિદેશની 300 થી વધુ કેરીની જાતો ઉગાડે છે

ગુજરાત કેરીનું મુખ્ય માર્કેટ છે અને અહીં એક ખેડુત એવો છે જે પોતાના ફાર્મમાં દેશ- વિદેશની 300થી વધારે કેરીની જાત ઉગાડે છે. સાસણ ગીરમાં સુમીત જારીયા અને તેના પિતા સમસુદ્દીન જારીયા 20 વર્ષથી તેમની ખેતરમાં 300થી વધારે કેરીની જાત ઉગાડે...
Business  Agriculture  Gujarat  Saurashtra  Kutchh 

ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં કેરીનો ભાવ શું ચાલી રહ્યો છે?

ગુજરાતમાં કેરીની સિઝન હવે પુરજોશમાં શરૂ થઇ ગઇ છે અને હોલસેલ માર્કેટમાં કેરીની આવક પણ મોટા પ્રમાણમાં શરૂ થઇ છે. મહેસાણમામાં 250 ટન જેટલી બદામ કેરી આંધ્રપ્રદેશ, હૈદ્રાબાદ, વિજયવાડા, તેલગંણાથી આવી રહી છે. આ બદામ કેરી કિલો દીઠ 20 રૂપિયાથી...
Business  Agriculture  Gujarat 

94 વર્ષના ઇતિહાસમાં કેસર કેરીના અથાણા માટે સૌથી ખરાબ સમય આવ્યો

ગુજરાતમાં 94 વર્ષના ઇતિહાસમાં કેસર કેરીના અથાણાં માટે સૌથી ખરાબ સમય આવ્યો છે. કેરીની સિઝનમાં ઘર માટે અથાણાં બનાવતી મહિલાઓને આ વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરીની સિઝનમાં મહિલાઓ કેસર કેરી સહિત અન્ય કાચી કેરીના અથાણાં બનાવતી...
Business  Agriculture  Gujarat  Saurashtra  Kutchh 

ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો આંકડો ગયા વર્ષ કરતા વધુ, આ રાજ્ય સૌથી આગળ

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, આરએમએસ 2024-25 દરમિયાન ઘઉંની ખરીદી સમગ્ર દેશમાં મુખ્ય ખરીદી કરતા રાજ્યોમાં સરળતાથી ચાલી રહી છે. સેન્ટ્રલ પૂલમાં આ વર્ષે અત્યાર સુધીમાં 262.48 એલએમટી ઘઉંની ખરીદી થઈ ચૂકી છે, જે ગયા વર્ષની કુલ 262.02...
Business  Agriculture 

આનંદો, આવતા સપ્તાહથી બજારમાં કેરી જ કેરી જોવા મળશે, જાણો શું ભાવ ચાલે છે

ઉનાળાની સિઝનમાં ભલે આકરો તપ સહન કરવો પડે, પરંતુ કેરીની સિઝન માણવાની પણ એક મજા પડે. કેરી એવું ફળ છે જે આબાલ, વૃદ્ધ, મહિલા સૌને પ્રિય હોય છે. તેમાં પણ કેસર કેરી તો મેંગોનો કિંગ કહેવાય છે. કેસર કેરી સૌથી...
Business  Agriculture  Gujarat 

Latest News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Business

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati