અંબાણી પરિવારની બહારની વ્યકિતને મળી મોટી પોસ્ટ, જાણો કોણ છે મહિલા?

On

મુકેશ અંબાણીએ એક મહિલાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી જવાબદારી સોંપી છે. પહેલીવાર એવું બન્યું કે અંબાણી પરિવારની બહારની કોઇ વ્યકિતને મોટો હોદ્દો મળ્યો હોય. મુકેશ અંબાણીએ જાતે આ મહિલાની એપોઇન્ટમેન્ટ કરી છે.સોશિયલ મીડિયામાં લોકો મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે.

રિલાયન્સમાં મોટું પદ મેળવનાર મહિલાનું નામ છે ઇરા બ્રિન્દ્રા જે 47 વર્ષની છે અને અમેરિકાની મેડટ્રોનિકમાં તે  HR હેડ અને વાઇસ પ્રેસિડન્ટની પોસ્ટ પર હતી. એ સિવાય અનેક મોટી કંપનીઓમાં ઇરા કામ કરી ચૂકી છે.

રિલાયન્સમાં તેને પીપુલ લીડરશીપ એન્ડ ટેલેન્ટના નવા ગ્રુપ પ્રેસિડન્ટની જવાબદારી મળી છે. ઇરા પોતે આકાશ અંબાણી, ઇશા, અનંત અંબાણી સાથે કામ કરશે.

ઇરા દિલ્હીમાં  લેડી શ્રીરામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઇ હતી અને નેધરલેન્ડમાં તેણે MBA કર્યું હતું.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati