- Central Gujarat
- ખ્યાતિ હોસ્પિટલમાં એક પણ ઓર્થો સર્જન ન હોવા છતા, હાડકાંના ઓપરેશનો થઇ ગયા
ખ્યાતિ હોસ્પિટલમાં એક પણ ઓર્થો સર્જન ન હોવા છતા, હાડકાંના ઓપરેશનો થઇ ગયા
By Khabarchhe
On

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, જેમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે, ખ્યાતિ હોસ્પિટલમાં એક પણ ઓર્થોપેડિક સર્જન નથી છતા, હાડકાંના ઓપરેશન કરી દેવાયા હતા. સવાલ એ ઉભો થાય છે કે, તો પછી આ ઓપરેશનો કર્યા કોણે?
ક્રાઇમ બ્રાન્ચના DCP રજિયાણે કહ્યું કે, આયુષ્યમાન યોજનાના રૂપિયા પડાવી લેવા માટે હાડકાંના ઓપરેશો કરી દેવામાં આવ્યા હતા. પોલીસ ભૂતકાળના બધા ઓપરેશોની વિગત મેળવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના PMJAYના ચીફ મેડિકલ ઓફિસર ડો. નિશિત શાહ, ડો. પંકજને સમન્સ મોકલ્યું છે. ઉપરાંત બજાજ અલાયન્સના ગુજરાતના રિજનલ મેનેજર સહિત કુલ 4 લોકોને સમન્સ મોકલામાં આવ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને લગભગ 20 દિવસ થઇ ગયા છતા હજુ ડો. સંજય પાટોળિયા અને કિર્તી પટેલ પોલીસના હાથમાં આવ્યા નથી.
Top News
Published On
ગુજરાત સરકારે વર્ષ 2021માં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજને મંજૂરી આપી હતી. વર્ષ 2022થી સીમાડા વિસ્તારમાં આવેલી સુરત મહાનગર...
અશ્વિન YouTube ચેનલને લઈ મુશ્કેલીમાં, વિવાદ વધતા CSKનું કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો
Published On
By Kishor Boricha
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી. ટીમે 4 મેચ રમી છે...
હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી
Published On
By Nilesh Parmar
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આકરી ગરમી પડી રહી છે, હીટવેવની સ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે....
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો
Published On
By Nilesh Parmar
અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો...
Opinion
-copy-recovered3.jpg)
07 Apr 2025 17:37:01
(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ રૂપ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.