- Central Gujarat
- 9 નગર પાલિકાઓને નવા વર્ષની મોટી ભેટ આપવા જઇ રહી છે ગુજરાત સરકાર
9 નગર પાલિકાઓને નવા વર્ષની મોટી ભેટ આપવા જઇ રહી છે ગુજરાત સરકાર
By Khabarchhe
On

ગુજરાત સરકાર 9 નગર પાલિકાઓને મોટી ભેટ આપવા માટે જઇ રહી છે. 25 ડિસેમ્બરે સરકાર સુશાસન દિવસની ઉજવણી કરશે ત્યારે આ જાહેરાત થઇ શકે છે.ગુજરાત સરકારે બજેટ 2024-25માં જાહેરાત કરી હતી કે 9 નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવશે.
આ 9 નગર પાલિકાઓમાં નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર, ગાંધી ધામ, મોરબી, પોરબંદર અને આણંદનો સમાવેશ થાય છે જેમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઇ શકે છે.
આ બદલાવને કારણે હવે જે પાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં મોટો બદલાવ થશે. કુલ 85 નગરપાલિકાઓ અત્યારે છે. આ જે નવી મહાનગર પાલિકોઓ બનશે તેમાં કેટલીક નગર પાલિકાઓને ભેળવી દેવામાં આવશે એટલે 60 નગર પાલિકાઓમાં ચૂંટણી થશે
Related Posts
Top News
Published On
સૂર્યમંડળમાં ગ્રહણ એક ખગોળીય ઘટના હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની અસર ફાયદાકારક અથવા નુકસાનકારક હોઈ શકે છે, જેની...
મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી
Published On
By Kishor Boricha
મ્યાનમાર અને થાઈલેન્ડના બેંગકોકમાં ખૂબ જ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં બે મોટા ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી...
યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે
Published On
By Nilesh Parmar
ભારતના રાજકીય વિષયોમાં હિન્દુત્વની વિચારધારા એક મહત્વપૂર્ણ પરિબળ રહી છે અને આ વિચારધારાને બળ આપવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું યોગદાન...
પોલીસથી બચવા પેન્ટમાં જ કરી દેતો હતો શૌચ, પોલીસે આ યુક્તિથી પકડ્યો
Published On
By Parimal Chaudhary
પોલીસથી બચવા માટે બદમાશો વિવિધ યુક્તિઓ અપનાવે છે, પરંતુ એક બદમાશ પોલીસથી બચવા માટે એ સ્તર પર ઉતરી આવતો...
Opinion

27 Mar 2025 19:13:36
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965), છતાં તેમણે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.