Dharmesh Kalsariya

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 02-04-2025દિવસ: બુધવારમેષ: આજનો દિવસ તમારી શક્તિ વધારવાનો રહેશે. તમારા ચહેરાનું તેજ જોઈને તમારા દુશ્મનોનું મનોબળ તૂટી જશે. સાંજે, તમારા ઘરે અચાનક મહેમાનનું આગમન થઈ શકે છે, જેના કારણે કેટલાક પૈસા પણ ખર્ચ થશે.વૃષભ: આજનો દિવસ તમારા...
Astro and Religion 

ભારતનો આર્થિક વિકાસ અને મોદી સરકારની ભૂમિકા સમજવા જેવું છે

ભારત આજે વૈશ્વિક આર્થિક ક્ષેત્રે એક મહત્વનું સ્થાન ધરાવે છે અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ ગયું છે. ઘણા નિષ્ણાતો માને છે કે ભારત આગામી દાયકામાં વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવી શકે છે. આ પરિવર્તન પાછળ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની...
Opinion 

શરીર સ્થૂળ હોય તો પણ હૃદય રોગની સારવારનો ક્લેઇમ વીમા કંપનીએ ચૂકવવો પડે: કોર્ટ

સુરત. ઘણીવાર વીમા કંપનીઓ વીમેદાર-દર્દીને Body Mass Index (BMI) વધારે હોય એટલે કે પેશન્ટ-વિમેદારને ઓબેસિટી હોય તો હકીકત વીમો લેતી વખતે ફોર્મમાં વિમેદારે ન જણાવી હોય તો તેવી દર્દીની હૃદય રોગની સારવારનો સારવાર સંબંધીત કલેઈમ પણ વીમા કંપનીઓ નકારી દેતી...
Health 

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ

અમદાવાદ, 28 માર્ચ: OPPO Gujarat દ્વારા અત્યંત અપેક્ષિત OPPO F29 સિરીઝનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું છે, જેમાં OPPO F29 અને OPPO F29 Pro 2 સ્માર્ટફોન શામેલ છે. આ એક ક્રાંતિકારી લાઈનઅપ તાજેતરની સૌથી મજબુત, અદ્યતન ફીચર્સ અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે સ્માર્ટફોનમાં...
Tech & Auto 

AM/NS ઇન્ડિયાએ મહારાષ્ટ્રમાં ખોપોલી ખાતે પ્રથમ સ્ક્રેપ પ્રોસેસિંગ સુવિધા શરૂ કરી

હજીરા- સુરત, 27 માર્ચ, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS ઇન્ડિયા) એ મહારાષ્ટ્રમાં ખોપોલી ઉત્પાદન સ્થળ ખાતે તેની પ્રથમ સ્ક્રેપ પ્રોસેસિંગ સુવિધા શરૂ કરી છે, જેની વાર્ષિક ક્ષમતા 120 કિલો ટન પ્રતિ વર્ષ (KTPA) છે. ઉલ્લેખનીય છે કે, ખોપોલી યુનિટ...
Gujarat 

વિકસિત ભારત @2047 વિઝન અંતર્ગત વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ -2025નું આયોજન

સુરત, 26 માર્ચ 2025 – રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરત અને ઓરો યુનિવર્સિટી, સુરત આયોજીત વિકસિત ભારત @2047 વિઝન અંતર્ગત વિકસિત ભારત યુથ...
Gujarat 

ભારતમાં ટેસ્ટિંગ થયેલી અને બનેલી OPPO F29 સીરિઝ, ડ્યુરેબલ ચેમ્પિયન ભારતમાં લોન્ચ

નેશનલ, માર્ચ 2025: OPPO ઇન્ડિયા, ખરા અર્થમાં ડ્યુરેબલ ચેમ્પિયન, OPPO F29 સિરીઝ સાથે સ્માર્ટફોન ડ્યુરેબિલીટી અને નેટવર્ક વિશ્વસનીયતાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. ભારત માટે બનાવવામાં આવેલ અને ભારતમાં પરીક્ષણ કરાયેલ, F29 સિરીઝ વિશ્વ-સ્તરીય એન્જિનિયરિંગ, મિલિટરી-ગ્રેડ ટફનેસ, શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને પાવરફુલ...
Tech & Auto 

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-03-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારી જવાબદારીઓમાં વધારો લાવશે. વધુ જવાબદારીઓને કારણે તમે થોડા પરેશાન રહેશો. આજે વાહન અને જમીન ખરીદવાની ઈચ્છાનાં સુંદર યોગો દેખાઈ રહ્યા છે. કાર્યસ્થળ પર કોઈની સાથે નિષ્ક્રિય બેસીને સમય પસાર કરવા કરતાં તમારા...
Astro and Religion 

દિલ્હીમાં ગરીબોને સસ્તું અને પૌષ્ટિક ભોજન આપવા 100 અટલ કેન્ટીન શરૂ કરાશે

દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે, જેમાં તેમણે 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટનો મુખ્ય ઉદ્દેશ દિલ્હીના પછાત વિસ્તારોનો વિકાસ કરવો અને ત્યાં રહેતા ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોની સુખાકારી માટે કામ કરવું છે. આ યોજનાના...
National 

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા

(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે પણ જીવંત છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પાયાના કાર્યકર્તાઓમાંના એક તરીકે તેમણે સુરતમાં પાર્ટીનો પાયો મજબૂત કરવામાં અમુલ્ય યોગદાન આપ્યું...
Opinion 

ઓન ટ્રેક એજ્યુકેશન સાથે વિદ્યાર્થીઓને વિદેશમાં શિક્ષણનું સ્વપ્ન સાકાર કરવા શ્રેષ્ઠ માર્ગદર્શન આપી રહ્યા છે મમતા જાની

સુરત, 21 માર્ચ: સુરતમાં આવેલી ઓન ટ્રેક એજ્યુકેશનના સંસ્થાપક મમતા જાની, વિદેશી શિક્ષણ સલાહકાર ક્ષેત્રે અગ્રણી જાણકાર છે. તેઓએ વર્ષ 1999માં પોતાના ઘરના એક રૂમમાંથી વિદેશમાં અભ્યાસના સલાહકાર તરીકેની પોતાની સફર શરૂ કરી હતી. તેમણે વિતેલાં 26 વર્ષો દરમિયાન હજારો...
Education 

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સુરતના પ્રથમ ડિજિટલ PET-CTનું લોન્ચિંગ – ભારતમાં ઓન્કોઇમેજિંગની સૌથી મોટી ચેઇનની શરૂઆત

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર, કેન્સર નિદાનમાં ક્રાંતિ લાવવા માટે સુરતના પ્રથમ ડિજિટલ PET-CT સ્કેનર લોન્ચ કરી રહ્યું છે, જે ભારતમાં સૌથી મોટી ઓન્કોઇમેજિંગ ચેઇન સ્થાપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સેન્ટર પર દર્દીઓ સરળતાથી પહોંચી શકે તે હેતુથી સુરત સિવિલ...
Health