- Education
- કેનેડાની સરકારે ઓપન વર્ક પરમીટમાં બદલાવ કર્યો, શું ભારતીયોને ફાયદો થશે?
કેનેડાની સરકારે ઓપન વર્ક પરમીટમાં બદલાવ કર્યો, શું ભારતીયોને ફાયદો થશે?
By Khabarchhe
On

જસ્ટીન ટુડોએ કેનેડાના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી કેનેડાની સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેને કારણે ભારતીય સ્ટુડટન્સ અને કામ કરનારા લોકોને ફાયદો થશે. કેનેડાની સરકારે ઓપન વર્ક પરમીટના નિયમોમાં બદલાવ કર્યો છે જેનો 21 જાન્યુઆરી 2025થી અમલ થશે.
આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના જીવનસાથી માટે કેનેડાએ ઓપન વર્ક પરમીટમાં બદલાવ કર્યો છે.
ઓપન વર્ક પરમીટમાં કરાયેલા સુધારાથી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી વખતે અથવા કામ કરતી વખતે પોતાના જીવનાસાથીને કામ કરવા માટે કેનેડા લાવી શકશે.
નવી ઓપન વર્ક પરમીટ માસ્ટર પ્રોગામ્સ, પી.એચ.ડી પ્રોગામ અથવા પ્રોફેશનલ કાર્યક્રમો માટે રજિસ્ટર્ડ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવન સાથી સુધી મર્યાદીત છે. ફેમીલી ઓપન વર્ક પરમીટ પણ વિદેશી કર્મચારીના જીવન સાથી સુધી મર્યાદિત રહેશે.
Top News
Published On
ઉદ્યોગપતિ એલોન મસ્કે શુક્રવારે જાહેરાત કરી કે તેમણે સોશિયલ મીડિયા સાઇટ Xને તેમની પોતાની xAI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીને 33...
USની હ્યુસ્ટન યુનિવર્સિટીના હિન્દુત્વ પરના અભ્યાસક્રમ પર હોબાળો થયો; સ્પષ્ટતા કરવી પડી!
Published On
By Kishor Boricha
અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં એક અભ્યાસક્રમને લઈને વિવાદ થયો છે. બન્યું એવું કે એક વિદ્યાર્થીએ 'લિવ્ડ હિન્દુ રિલિજિયન' નામના...
અદાણીના અમદાવાદ એરપોર્ટ પર ઉઘાડી લૂંટ, 240 રૂપિયામાં ચા અને વડાપાઉં.....
Published On
By Nilesh Parmar
અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે એવી એક પોષ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ...
5000mAh બેટરી અને 50MP કેમેરા ધરાવતો સ્માર્ટફોન લોન્ચ, કિંમત 7 હજારથી ઓછી
Published On
By Kishor Boricha
લાવાએ ભારતીય બજારમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે, જે શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે. આ સ્માર્ટફોન 5000mAh ...
Opinion

29 Mar 2025 12:34:35
(ઉત્કર્ષ પટેલ) રાજકારણ અને સમાજસેવા એ બે એવા વિષયો છે જે એકબીજા સાથે જોડાયેલા લાગે છે પરંતુ તેમની વચ્ચે એક...
Copyright (c) Khabarchhe All Rights Reserved.