આસારામને જામીન તો મળ્યા, પણ એક જજ સમર્થનમાં હતા, બીજા વિરુદ્ધમાં હતા પછી...

આસારામને સુરત દુષ્કર્મ કેસમાં આખરે ગુજરાત હાઇકોર્ટમાંથી 3 મહિનાના હંગામી જામીન મળી ગયા છે. આસારામના વકીલે 6 મહિનાનાન જામીન માંગ્યા હતા.હાઇકોર્ટમાં જામીનના મુદે લાંબી સુનાવણી થઇ હતી.

ગુજરાત હાઇકોર્ટમાં શુક્રવારે સવારે ડબલ બેંચ સમક્ષ સુનાવણી થઇ હતી, જજ ઇલેશ વોરા આસારામને જામીન આપવાના સમર્થનમાં હતા જ્યારે જજ સંદિપ ભટ્ટા જામીન આપવાના વિરોધમાં હતા. એટલે ખંડિત ચુકાદો આવ્યો હતો. એ પછી સાંજે એ. એસ. સુપેહિયાની કોર્ટમાં સુનાવણી થઇ જેમાં આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના એટલે 30 જૂન સુધીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

આસારામના વચગાળાના જામીન 31 માર્ચે 2025ના દિવસે પુરા થતા હોવાથી વધારાના જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં જ પોતાના ચાહકોને સૌથી મોટી ખુશી આપી છે. તેમણે ચાહકોના મન અને દિલમાં રહેલા સૌથી મોટા...
Sports 
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો

ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં બુલડોઝર એક્શનને લઈને સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે. પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર...
National 
UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો

ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' તરીકે જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે આ દિવસથી...
National 
ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?

ફવાદ ખાનનો વાણી કપૂર સાથે કારમાં રોમાંસ, 'અબીર ગુલાલ'નું ટીઝર જોઈ ચાહકો થયા ઉત્સાહિત

ફવાદ ખાનના ચાહકો, તમારા દિલ દિમાગને મજબૂત કરી દો, કારણ કે તમારા માટે એક ખૂબ જ રોમાંચક સમાચાર...
Entertainment 
ફવાદ ખાનનો વાણી કપૂર સાથે કારમાં રોમાંસ, 'અબીર ગુલાલ'નું ટીઝર જોઈ ચાહકો થયા ઉત્સાહિત
Copyright (c) Khabarchhe All Rights Reserved.