રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું છે કે 30 માર્ચથી રત્નકલાકારો અચોક્કસ મુદતની હડતાળ પાડશે અને ગાંધી ચીંધ્યા માર્ગે લડત આપશે. અમે સરકારને વારંવાર રજૂઆત કરી હતી અને તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ રત્નકલાકારોના એક્શન માટે કમિટી બનાવી છે છતા પણ આજ સુધી પગલાં લેવાયા નથી.

ભાવેશ ટાંકે કહ્યું કે, આજે મોંઘવારી ચરમસીમા પર છે અને મોટી સંખ્યામાં રત્નકલાકારોના પગાર ઘટી ગયા છે તો અમે માંગણી કરી છે કે રત્નકલાકારોના પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવે. જે રત્નકલાકારો મહિને 40,000નું કામ કરતા હતા તેમને આજે 15,000 મળે છે. સુરતમાં રહેતો રત્નકલાકાર 15,000માં કેવી રીતે પરિવારનું ગુજરાન કરી શકેસરકાર જો 2 દિવસમાં માંગણી સ્વીકારી લેશે તો હડતાળ નહીં કરીશું.

About The Author

Related Posts

Top News

ધરતી પર પરત ફરતા જ સેન્ડવીચ કેમ ખાધી? સુનિતા વિલિયમ્સે સંભળાવ્યો પિતા સાથે જોડાયેલો કિસ્સો

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 18 માર્ચના રોજ 9 મહિના બાદ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અનુભવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઘરે...
Science 
ધરતી પર પરત ફરતા જ સેન્ડવીચ કેમ ખાધી? સુનિતા વિલિયમ્સે સંભળાવ્યો પિતા સાથે જોડાયેલો કિસ્સો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 02-04-2025દિવસ: બુધવારમેષ: આજનો દિવસ તમારી શક્તિ વધારવાનો રહેશે. તમારા ચહેરાનું તેજ જોઈને તમારા દુશ્મનોનું મનોબળ તૂટી જશે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને માનવાધિકાર અને લોકતંત્ર માટેના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશટ કરવામાં...
World  Politics 
નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં જ પોતાના ચાહકોને સૌથી મોટી ખુશી આપી છે. તેમણે ચાહકોના મન અને દિલમાં રહેલા સૌથી મોટા...
Sports 
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.