સુરતમાં ચૈત્રી નવરાત્રીમાં પહેલીવાર ભવ્ય ગરબા મહોત્સવ, 10 દિવસ-10 સેલિબ્રિટીઝ ગરબે ઘૂમવશે

મોજીલા સુરતીઓ માટે એક મોટી ખુશખબર છે. વેકેશન શરૂ થઇ ગયું છે. યુવાનિયાઓ વિચારતા હશે કે હવે શું કરીએ. ક્યાં જઇએ. પરંતુ તેની ચિંતા કરવાની જરૂર નથી. આ વેકેશનમાં તમારા 10 દિવસ જીવનભર યાદ રહી જાય તેવા કરવાની તૈયારી સૂરસંપદા ગ્રુપે કરી દીધી છે. સામાન્ય રીતે આસો મહિનાની નવરાત્રિમાં યુવાનો ગરબે ઘૂમવાનો અનેરો આંનદ માણતા હોય છે. જોકે, સુરતમાં આ આનંદ ચૈત્ર મહિનામાં તમને મળશે. જ્યારે ચારે બાજુ ફૂલો ખિલેલા છે. આ સિઝનમાં થનગનતા યુવાનોને ગરબે ઘૂમવાનો અવસર આપવાનો ભવ્ય પ્રયાસ કરાઇ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ ગરબામાં 10 દિવસ ગુજરાતની વિશ્વવિખ્યાત 10 સેલિબ્રિટી તમને ગરબે ઘૂમાવશે, જેની શરૂઆત આજથી થઈ રહી છે. આ જલસામાં આજે કિંજલ દવે તમને ગરબે ઘૂમવશે. દરરોજ ગુજરાતના ફેમસ કલાકારો આવશે અને પરફોર્મ કરશે.

sur
Khabarchhe.com

10 દિવસ 10 સેલિબ્રિટી...

29 માર્ચ – કિંજલ દવે 

30 માર્ચ – પૂર્વા મંત્રી 

31 માર્ચ – જિગરદાન ગઢવી 

1 એપ્રિલ – ભૂમિ ત્રિવેદી 

2 એપ્રિલ – હરિઓમ ગઢવી

2 એપ્રિલ – ગીતા ઝાલા

3 એપ્રિલ – ઓસમાણ મીર અને આમીર મીર 

4 એપ્રિલ – ગીતા બેન રબારી 

5 એપ્રિલ – જયસિંહ ગઢવી 

6 એપ્રિલ – ઐશ્વર્યા મજમુદાર 

7 એપ્રિલ – ઉમેશ બારોટ 

sur
Khabarchhe.com

ભારત વુડ કોર્પોરેશન દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમને ગુજરાત ટુરિઝ્મ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે. સમિધા ઇવેન્ટો સંપદા ફેસ્ટિવિટી દ્વારા તેને ક્યુરેટ કરવામાં આવ્યો છે. આ આયોજન કોસમાડા રીંગરોડ ખાતે સંપદા ફેસ્ટિવિટી ખાતે કરાઇ રહ્યું છે. આ કાર્યક્રમનો આનંદ માણવા માટે તમે Me Pass અને BookMyShow પરથી ટિકિટ મેળવી શકો છો.

About The Author

Related Posts

Top News

નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને માનવાધિકાર અને લોકતંત્ર માટેના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશટ કરવામાં...
World  Politics 
નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં જ પોતાના ચાહકોને સૌથી મોટી ખુશી આપી છે. તેમણે ચાહકોના મન અને દિલમાં રહેલા સૌથી મોટા...
Sports 
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો

ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં બુલડોઝર એક્શનને લઈને સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે. પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર...
National 
UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો

ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' તરીકે જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે આ દિવસથી...
National 
ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.