- Gujarat
- ગરમી વિશે અંબાલાલની અગમવાણી #summer #HeatwaveAlert #AmbalalPatel
ગરમી વિશે અંબાલાલની અગમવાણી #summer #HeatwaveAlert #AmbalalPatel
By Khabarchhe
On

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી કેવી રહેશે અને હોળીના દિવસે પવન કેવો રહેશે? તે વિશે આગાહી કરી છે. પટેલે કહ્યું છે કે બે દિવસ પછી એટલે કે 13 અને 14 તારીખે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને રાજ્યમાં એવરેજ 33થી 36 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. ગરમી ઘટવાને કારણે લોકોને રાહત રહેશે. 13 અને 14 વાદળછાયું વાતવરણ રહેશે અને વરસાદ પડી શકે છે.
પટેલે કહ્યું કે, 13 માર્ચે હોળી પ્રાગટયના સમયે ગુજરાતમાં ભારે પવન રહેશે. વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સને કારણે વરસાદ પડી શકે છે. ગુજરાતના હવામાન વિભાગે 11 માર્ચે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જુનાગઢ, પોરબંદરમાં 42થી 43 ડીગ્રી તાપમાન રહેશે.
Related Posts
Top News
Published On
પંજાબના ભટિંડામાં વરિષ્ઠ મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌરને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરવામાં આવી છે. કારમાંથી ડ્રગ્સ મળી આવ્યા પછી પોલીસે...
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
Published On
By Parimal Chaudhary
સોની T.V.ની લોકપ્રિય સીરિયલ 'CID' દરેકને પસંદ આવે છે. તેમાં બતાવવામાં આવેલી કહાની અને તેના પાત્રો દરેક...
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
Published On
By Kishor Boricha
વકફ સુધારા બિલનો કાયદો બનવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. લોકસભા અને પછી રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા પછી, આ...
ક્યારે છે રામ નવમી? જાણી લો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજાની પદ્ધતિ
Published On
By Kishor Boricha
આ વખતે રામ નવમીનો તહેવાર 6 એપ્રિલ, રવિવારના રોજ ઉજવવામાં આવશે. રામ નવમીનો તહેવાર ભગવાન રામને સમર્પિત છે અને...
Opinion

04 Apr 2025 12:15:07
ભારતની આર્થિક વ્યવસ્થામાં પરિવર્તનનું શ્રેય ઘણાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને નિર્ણયોને આપે છે જેને સામાન્ય રીતે ‘મોદીનોમિક્સ’ અથવા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.