સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરના પાપે કેટલાક લોકોની દુકાન 2 વર્ષથી બંધ છે

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેને કારણે ઠેર ઠેર જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે, રસ્તાઓ સાંકડા કરી દેવામાં આવ્યા છે તેથી શહેરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના  રાજમાર્ગ પર ટાવર- ભાગળ વિસ્તારમાં તો કેટલાંક દુકાનદારોની દુકાન 2 વર્ષથી બંધ છે અને તેમણે પારાવાર નુકશાની વેઠવી પડે છે.

સુરતના વિકાસ માટે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ થતો હોય તેમાં સુરતના લોકોને કોઇ વાંધો નથી, લોકો સહન કરી લે એવા છે, પરંતુ મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાકટર એટલો વિલંબ કરી રહ્યા છે કે તેમના પાપે લોકોએ મુશ્કેલી ઉઠાવવી પડે છે. ઠેર ઠેર ટ્રાફીક જામ થઇ રહ્યા છે. ઘણી જગ્યાએ તો કોન્ટ્રાકટરો ડાયવર્ઝનના બોર્ડ પણ મુકતા નથી.

Top News

વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ

વકફ સંશોધન બિલના સમર્થનને લઈને NDAના સહયોગી JDUમાં મચેલી નાસભાગ બાદ બીજેડી પણ આ મુદ્દે ફાટી ગઈ છે.રાજ્યસભામાં આ બિલને...
National 
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ

નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના પાટીદાર સમાજમાં નરેશભાઈ પટેલ એક એવું નામ છે જે સ્વાર્થ અને અપેક્ષાઓથી પર રહીને સમાજની સેવા...
Opinion 
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ

બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ પોલિસીના અમલ બાદ વિશ્વભરના શેરબજારોમાં તબાહીનો માહોલ છે. ભારતીય શેરબજાર પણ હવે સંપૂર્ણપણે તેની...
Business 
બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો

આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ

તમને જો દરિયાકાંઠે રહેવાનું પસંદ હોય તો આ દેશે ટાપુ પર સિટીઝનશીપ ઓફર કરી છે. પપુઆ ન્યુ ગિનીના દરિયાકાંઠે, ...
World 
આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.