8 વર્ષની ગુમ બાળકીને શોધવા સુરત પોલીસે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

સુરત પોલીસે એક સરાહનીય કામ કર્યું છે.10 કલાકથી ગુમ 8 વર્ષની બાળકીને ડ્રોન ટેક્નોલોજીની મદદથી 45 મિનિટમાં જ શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. સુરતના ઇતિહાસમાં કોઇ વ્યક્તિને શોધવા માટે પહેલીવાર ડ્રોન નો ઉપયોગ કરાયો   છે.

ઉધના વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકી 3 માર્ચે ઘરેથી રમવા જાઉં છું કહીને ગઇ હતી. બાળકી ઘરે નહીં આવતા પરિવારના લોકોએ રાત્રે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 25થી વધારે દુકાનો અને સરકારી CCTV તપાસ્યા હતા, જેમાં એક  CCTVમાં બાળકી નજરે પડી, પરંતુ અંધારુ હતુ, ભીડ હતી અને સાંકડી ગલી હતી. પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને એ બાળકીને સ્પોટ કરી અને તાત્કાલિક 4 પોલીસને એ બાળકી પાસે મોકલવામાં આવ્યા. પોલીસ બાળકીને સમજાવીને ઘરે લઇ આવી ત્યારે માતા-પિતાની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા હતા.

Related Posts

Top News

અમેરિકાને કારણે 4 વખત દુનિયામાં મંદી આવી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના એક નિર્ણયને કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. વિશ્વના અર્થતંત્રને ટ્રમ્પે રમણભ્રમણ કરી નાંખ્યું...
World 
અમેરિકાને કારણે 4 વખત દુનિયામાં મંદી આવી હતી

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં AAP MLA એવું બોલ્યા કે MLA મારામારી સુધી પહોંચી ગયા

જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિક પર BJPના ધારાસભ્યોએ કથિત રીતે હુમલો કર્યો હોવાનો આરોપ...
National 
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં AAP MLA એવું બોલ્યા કે MLA મારામારી સુધી પહોંચી ગયા

વક્‍ફ અધિનિયમનો વિરોધ કરતા મુસ્લિમોને વિશ્વ હિન્દુ પરિષદે આપી આ સલાહ

વક્‍ફ બોર્ડ અધિનિયમ પસાર થયા પછીથી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી નેતા અને સંસ્થાઓ દેશના મુસ્લિમો ઉશ્કેરવાની, ભડકાવાની અને હિંસક બનાવવાની...
National 
વક્‍ફ અધિનિયમનો વિરોધ કરતા મુસ્લિમોને વિશ્વ હિન્દુ પરિષદે આપી આ સલાહ

સુરતની ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી,  100થી વધુ રત્નકલાકારો હોસ્પિટલમાં

સુરતના વરાછા વિસ્તારમાં એક સમાચારે હડકંપ મચી ગયો છે. અનબ જેમ્સ નામની ડાયમંડ કંપનીમાં બુધવારે  લગભગ 104 રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં...
Gujarat 
સુરતની ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી,  100થી વધુ રત્નકલાકારો હોસ્પિટલમાં

Opinion

કરુણતા... સુરત સૌરાષ્ટ્રના યુવાનો અભ્યાસ સાથે ફી ભરવા પોતે નોકરીએ લાગ્યા! કરુણતા... સુરત સૌરાષ્ટ્રના યુવાનો અભ્યાસ સાથે ફી ભરવા પોતે નોકરીએ લાગ્યા!
આજના સમયમાં સૌરાષ્ટ્રથી સુરત આવેલા હીરાઉદ્યોગ સાથે જોડાયેલા કામદારોના પરિવારો ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ પરિવારોની આર્થિક...
કોંગ્રેસનું અમદાવાદ અધિવેશન: ગુજરાતમાં અપરાજિત ભાજપને હરાવવા રાહુલ ગાંધી અને કોંગ્રેસ કમર તો કસે છે પણ......
જે ઉદ્યોગપતિ પ્રત્યક્ષ રાજકારણમાં જોડાય એમનો વેપારઉદ્યોગ સંકટમાં કે ખોટમાં સપડાય છે
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.