કુમાર કાનાણીએ પોલીસ તોડનો 2 મહિના પહેલા લખેલો પત્ર અત્યારે કેમ વાયરલ થયો?

ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક પત્ર સોશિયલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે જે તેમણે સુરત પોલીસ કમિશ્નરને લખ્યો હતો. આ પત્રમાં કાનાણીએ લખ્યું છે કે, હાર્પિક કંપનીના ડુપ્લીકેટ લીક્વીડ પર સરથાણા પોલીસે  અરના એન્ટરપ્રાઇઝ પર  દરોડા પાડ્યા હતા, પરંતુ ઓછો માલ બતાવવા માટે 8 લાખ રૂપિયોનો તોડ કર્યો હોવાની વાત કહેવામાં આવી છે. આવા પોલીસ કર્મચારીઓનો પણ વરઘોડો કાઢો એવી કાનાણીએ માંગ કરી છે.

જો કે નવાઇના વાત એ છે કે આ પત્ર જાન્યુઆરી 2025નો છે અને અત્યારે અચાનક વાયરલ થયો છે. કાનાણીએ કહ્યું હતું કે, આ તો ખાનગી પત્ર હતો, કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો તે ખબર નથી.

 

Related Posts

Top News

આસારામને જામીન તો મળ્યા, પણ એક જજ સમર્થનમાં હતા, બીજા વિરુદ્ધમાં હતા પછી...

આસારામને સુરત દુષ્કર્મ કેસમાં આખરે ગુજરાત હાઇકોર્ટમાંથી 3 મહિનાના હંગામી જામીન મળી ગયા છે. આસારામના વકીલે 6 મહિનાનાન જામીન માંગ્યા...
Gujarat 
આસારામને જામીન તો મળ્યા, પણ એક જજ સમર્થનમાં હતા, બીજા વિરુદ્ધમાં હતા પછી...

રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું છે કે 30 માર્ચથી રત્નકલાકારો અચોક્કસ મુદતની હડતાળ પાડશે અને ગાંધી ચીંધ્યા...
Gujarat 
રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 29-03-2025દિવસ: શનિવાર  મેષ: આજનો દિવસ તમારા સન્માનમાં વધારો કરવાનો રહેશે. તમે બિઝનેસ ટ્રિપ પર જવાની પણ યોજના બનાવશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?

ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં ભાષણ દરમિયાન CM મમતા બેનર્જીને વિરોધ પ્રદર્શનો અને 'ગો અવે' જેવા નારાઓનો સામનો કરવો...
National 
રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.