આવકવેરા વિભાગે ઇન્ડિગો એરલાઇન્સને કર્યો 944 કરોડ રૂપિયાનો દંડ

આવકવેરા વિભાગે દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગો એરલાઇન્સને 944.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સમાચારે દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. ઇન્ડિગો એરલાઇન્સ ઇન્ટરગ્લોબ એવિએશન હેઠળ કામ કરે છે. ઇન્ટરગ્લોબ એવિએશને રવિવારે શેરબજારોને સબમીટ કરેલા પત્રમાં કહ્યું છે કે, આવકવેરા વિભાગ દ્વારા 944.20 કરોડના દંડનો આદેશ કર્યો છે.

કંપનીએ કહ્યું છે કે, આ આદેશ ખોટી માન્યતાને આઘારે પસાર કરવામાં આવ્યો છે અને કંપની તેને કાયદાકીય રીતે કોર્ટમાં પડકારશે.

કંપનીએ કહ્યું કે, કંપની દ્રારા આવકવેરા કમિશ્નર ( અપીલ્સ) સમક્ષ કલમ 143 (3) હેઠળ આકારણી  આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવામાં આવી છે અને આ મામલો હજુ પેન્ડિંગ છે. કંપનીએ કહ્યું કે, આવકવેરા વિભાગે વર્ષ 2021-2022 માટે દંડ કર્યો છે.

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં યુનિવર્સિટીના પટાવાળાએ ફક્ત રૂ. 5 હજારમાં ઉત્તરવહીઓ ચકાસી! પ્રોફેસર સસ્પેન્ડ

મધ્યપ્રદેશ ખરેખર વિચિત્ર છે, સૌથી અદ્ભુત! અહીં રોજ આવા વિચિત્ર કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે...
National 
મધ્યપ્રદેશમાં યુનિવર્સિટીના પટાવાળાએ ફક્ત રૂ. 5 હજારમાં ઉત્તરવહીઓ ચકાસી! પ્રોફેસર સસ્પેન્ડ

હાર્દિક-તિલકની તોફાની ઇનિંગ્સ ન આવી કામ, 10 વર્ષ પછી RCB એ મુંબઈને તેના જ ઘરમાં હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-20 માં, RCB એ મુંબઈ ઇન્ડિયન્સને 12 રને હરાવ્યું. આ મેચ મુંબઈના વાનખેડે...
Sports 
હાર્દિક-તિલકની તોફાની ઇનિંગ્સ ન આવી કામ, 10 વર્ષ પછી RCB એ મુંબઈને તેના જ ઘરમાં હરાવ્યું

જે ઉદ્યોગપતિ પ્રત્યક્ષ રાજકારણમાં જોડાય એમનો વેપારઉદ્યોગ સંકટમાં કે ખોટમાં સપડાય છે

ઉદ્યોગ અને રાજકારણનું સંયોજન એક એવો વિષય છે જે દાયકાઓથી ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જે...
Opinion 
જે ઉદ્યોગપતિ પ્રત્યક્ષ રાજકારણમાં જોડાય એમનો વેપારઉદ્યોગ સંકટમાં કે ખોટમાં સપડાય છે

મુઘલના અંતિમ શાસકની પપૌત્રવધુને આજે ખાવા ખાવાના ફાંફા છે

મુઘલ શાસનના અંતિમ શાસક બહાદુર શાહ ઝફરના પપ્રોત્ર વધુ સુલતાના બેગમ આજે કોલકાતામાં મુશ્કેલી ભરી જિદગી જીવી રહ્યા છે. તેમને...
National 
મુઘલના અંતિમ શાસકની પપૌત્રવધુને આજે ખાવા ખાવાના ફાંફા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.